________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૧ કાતને જોયા વિના ધાર્મિક ક્રિયાઓ કરેલી હોય કે કરાવેલી હોય તે પણ જ્યારે યથાર્થ લાભ મળતો ન હોય અગર પ્રાપ્ત થએલ ન હોય તે, ધાર્મિક ક્રિયાઓને કે ધર્મને દેષ કાઢો જોઈએ નહીં, પણ પિતાના દેને નિરખી તેઓને દૂર કરવા કટ્ટીબદ્ધ બનવું જોઈએ પણ મંદતાને ધારણ કરી મહારંભ-સમારંભમાં પડવું નહી; કારણ કે મહારંભ સમારંભને માર્ગ, વિકટ વિષમ અને જોખમ ભરેલે છે; આવા માર્ગમાં રાચામાચી રહેતાં દુર્ગતિના ભાજન સિવાય અન્ય લાભ મળે અશક્ય જ છે; શાસ્ત્રકારે ફરમાવે છે કે મહારંભી નરક ગતિ સિવાય અન્ય ગતિઓનું ભાજન બનતું નથી, માટે સદ્ગતિ-અનુકૂલતા-અને સત્ય સુખ શાંતિ વિગેરે ઉત્તરોત્તર સંપાદન કરવી હોય તે, ધાર્મિક ક્રિયાઓમાં થતા દેને ટાળે અને ઈષ્ટ લાભને મેળવે.
૬૮૦. ગઈ વસ્તુઓને અત્યંત શેક પરિતાપ-વારે વારે વલોપાત કરો નહી; પરોપકાર કરીને અભિમાનને ધારણ કરી જનસમુદાયમાં કુલાવું, તથા ઉપકારને બદલે લેવાની અભિલાષા રાખવી, બદલે ન મળતાં નિન્દા કુથલી કરીને અન્ય જનેનું અપમાન કરવું તે સુજ્ઞજનેનું કર્તવ્ય કહેવાય નહી; ગઈ વસ્તુઓને અત્યંત શેકાદિ કરવાથી પાછી આવી મળતી નથી, કારણ કે જે વસ્તુઓ આવી મળી છે તે અંગે મળી છે અને સંગને વિયેગ કે તે તેને સ્વભાવ છે, સ્વર્ગ ગએલા અગર અન્ય ગતિઓમાં ગએલા, રડવા-કુટવાથી પાછા આવી મળતા નથી, તે પણ સનાતન નિયમ છે, એટલે તેમાં કાંઈ પણ લાભ નથી, પણ શારીરિક માનસિક શક્તિની હાનિ તે અવશ્ય રહેલી છે; ઘણે શક સંતાપ કરવાથી મનમાં શુભ
For Private And Personal Use Only