________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૦
આપત્તિ આવશે અને ખીજી તરફ લેાકમાં નિન્દા થશે અને બુદ્ધિહીન ગણાઇશ કારણ કે ભેંસને દહીને ખીલાડીને કાણુ પાય ? છતાં પણ જનતાના અપવાદ સહન કરીને પણ પાવા માંડયું છતાં પુરૂ' પીતી નથી; માટે આ ખાખતમાં વિચાર કરવા જેવા છે કે જેથી રાજાના ગુન્હામાં અવાય નહી. ખીલાડીને ખિન્દુ માત્ર દૂધ મળે નહી અને મારા બાળકા ધ પીવે. વિચારા દ્વારા એક ઉપાય સૂઝયે; જેટલું દૂધ ભેંસ કે તે સઘળું ગરમાગરમ કરીને ખીલાડી આગળ મૂકતાં ખીલાડીની જીભ બહુ દાઝવાથી દૂધના સામું પણ તે જોતી નથી; આમ એ ત્રણ વાર અખતરા કરતાં ખીલાડી ખાઈ તે ખેા ભૂલી ગઈ. દિવાન અત્યંત ખુશ થયા અને સઘળું દુધ સ્વપરીવારને પાવા માંડયું, આ પ્રમાણે છ માસ લગભગ ચાલ્યું તેવામાં એક અદેખાએ રૃપની સમીપે આવી ચાડી ખાધી, મહારાજા ? દિવાનજી તેા તે આપેલી ભે'સનું દૂધ બીલાડીને પાતે નથી અને પાતે પીવે છે, સ્વપરીવારને પીવરાવે છે માટે તે શિક્ષા પાત્ર ઠરવા જોઇએ. નૃપ કાચા કાનના હતા નહી; તેણે તે પરીક્ષા માટે આવી ગોઠવણુ કરી હતી. ચાડીયાનુ વચન સાંભળી, ઉપરથી ક્રોધિત થયાનો દેખાવ કરી પાસે બેઠેલ દિવાનને પૂછ્યું. તમારી આવી વાતા સાઁભળાય છે. ભેંસનુ સઘળું દૂધ સ્વ અને સ્વપરીવાર પી જાય છે. ખીલાડીને બિન્દુ માત્ર પણ પાવામાં આવતુ નથી, આ ખીના સત્ય છે ? વિાનજીએ કહ્યું કે આ વાત તદૃન અસત્ય છે. અમે સઘળું દૂધ, ખીલાડી પાસે તેને પીવા માટે .મૂકીયે છીએ. પણ તે પીતી નથી તે નાસી જાય છે; તેની સામીતી માટે ભરસભામાં
For Private And Personal Use Only