________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૦
ધર્મીજના, પેાતાના વધારે પાક્રમની તેમજ સત્કાર્યાંની પ્રશ'સા સાંભળીને લજ્જાથી માથું નીચે નમાવે છે, ત્યારે અન્યજના ખાટા પેાતાના વખાણેા સાંલળીને અંગમાં પશુ માતા નથી, અને ઘમંડને ધારણ કરીને કઈ કઈ મેલ્યા કરે છે.
મહાત્મા મહાપરાધીના ઉપર પશુ કરુણા લાવીને મનમાં આનંદ ધારણ કરે છે ત્યારે ઇતરજના, પેાતાના ફેંદામાં નહી ફસાતા માનવીઓ ઉપર રાષ ધારણ કરી મનમાં દુ:ખ ધારણ કરે છે.
૧૭૯, બ્રહ્મચર્ય-દ્રવ્ય અને ભાવથી-૧ દ્રવ્યથી હાય અને ભાવથી ન હાય-૨ ભાવથી હાય અને દ્રવ્યથી ન હાય ૩ દ્રવ્યથી નહી—અને ભાવથી નહી. દ્રવ્યથી અને ભાવથી બ્રહ્માચર્ય પાળનાર મુનિ મહારાજે સમર્થ હેાય છે અને ભાવથી બ્રહ્મચર્ય પાળવા શ્રાવકાની ભાવના વ્હાય છે. આત્માના સ્નેહથી અને શરીરના સ્વાથે બ્રહ્મચર્ય પાળનાર માનવી સગતિને મેળવે છે પરંતુ આત્માના વિકાસ માટે પાળેલું બ્રહ્મચર્ય પરમ પઢ પ્રાપ્ત કરવામાં પરમ સહાય કરે છે અને ફક્ત શરીરના અલની વૃદ્ધિ માટે પાલન કરેલું, પરમ પદની પ્રાપ્તિમાં સહાય કરતું નથી પરંતુ સાંસારિક વિષયે ભોગવવામાં મદદ કરે છે.
૧૮૦ સ્નેહ અને સ્વાર્થ, આ બન્નેથી ઉત્પન્ન થતા મૈત્રભાવની વચ્ચે જગતમાં મહાન્ અંતર છે. રાગના અધના અન્નેમાં સરખા છતાં એક મૈત્રી, સ્નેહને શોધે છે એની ખાતર સČસ્વ ત્યાગ કરવા પણ તે સ્નેહાધીન તૈયાર હેાય છે; જ્યારે સ્વાની મૈત્રી સત્ર, સ્વાર્થની ભૂખી હાવાથી સ્વાર્થને જ શોધે છે. પાતાના સ્વાર્થીની ભૂખ મટાડવા માટે, અનેકને વિશ્વાસમાં
For Private And Personal Use Only