________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર૨
મળશે; કારણ કે મન વચન અને કાયા દ્વારા કરેલ ક્રિયાએ જેવા ભાવથી કરેલી હાય તેવુ ફળ આપેાઆપ મળે છે. સારા ભાવથી કરેલ શુભ ક્રિયા શુભ ફળને અર્પણુ કરે છે અને દુષ્ટ ભાવથી કરેલ ખરાબ ક્રિયાઓ તેવા ફળને આપે છે. ભલે પછી કરેલ ખરાબ ક્રિયાઓનુ ફળ શુભ ઈચ્છવામાં આવે તે પણ મળે નહી. વૈર વિરાધાર્દિકથી સપત્તિ-સાહ્યબી અને સપ કદાપિ મળતે નથી અને મળે પણુ કયાંથી? માટે સર્વે પ્રાણીઆને પેાતાના આત્મસમાન માનીને તેના પ્રત્યે મૈત્રી-પ્રમેાદ ભાવના ભાવા; જીભ ફેલ મળતુ રહેશે.
છછર. રાગ-દ્વેષ અને મેાહાર્દિકથી માનસિક વૃત્તિ વિકારી બને છે અને વિકારી બનેલ વૃત્તિ, વચન અને કાયા ઉપર ઘણી અસર કરે છે; એટલે સ્થિરતા રહેતી નથી, તેથી નિમિત્તો સારાં મળતાં અડુ'કાર-મમતા આવીને ઉપસ્થિત થાય છે, અને અનિષ્ટ મળતાં શાક સંતાપ થાય છે. આ બધાં મનના કારણા છે; લગ્ન પ્રસંગે હાય લાગે ત્યારે શાક સંતાપ કરાવે છે અને પાતે તેવા પ્રસંગે હજારો રૂપિયાનું દારૂખાનું ખુશીથી ખાળે છે, લૂટાય કે દંડાય ત્યારે ઘણી દીલગીરી થાય છે અને નાતવરામાં હજારાનેા ધૂમાડા કરે છે, આમાં માનસિક વૃત્તિજ કારણ છે.
૭૭૩. વિવેકી તેા સુખના નિમિત્તો મળતાં કે વિપત્તિના નિમિત્તો મળતાં વિચાર કરી માનસિક વૃત્તિને કબજે રાખી સમત્વને ધારણ કરી આત્મિક લાભ લેવા ભૂલતા નથી અને તે સમજે છે કે-સુખ-દુઃખ, મનની માન્યતા છે. મનને જેમ વાળીએ તેમ વળી શકે છે. વિપત્તિને સંપત્તિનુ કારણ માનવામાં આવે તે લેાપાત થાય નહી, આનંદ
For Private And Personal Use Only