________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫
છે; માટે તેમના વચનમાં વિશ્વાસ હાય તા દરરાજ એ વખત તપાસ કરા.
૬૭૪ કપટ કળામાં કુશળ મનુષ્યા, પેાતાને બહાદુર અને પ્રવીણ માનતા હાવાથી અન્ય જનાને એવી સફાઈ કરે કે, અમે નિષ્કામભાવે દરેક કાર્યો કરનારા છીએ, તેથી ભલા ભલા શેઠ શાહુકારા પણ અગત્યના કામે અમેને સાંપે છે, અમે તે સોંપેલા કાર્યાં શુભ નિષ્ઠાએ પૂર્ણ કરીયે છીએ; તમારે પણ અગત્યના કામ સોંપવા હશે તે અમે ખાસ ચિત્ત દઈ કામે કરી આપીશુ'; કેટલાક એવા હેાય છે કે સોંપેલું કાય માથે લે પણ તે કામાં પેાતાના સ્વાર્થ સાધતા હોય છે; પ્રથમ અલ્પ ખર્ચ ખતાવે પછી કાર્ય કરવાનું હાથમાં આવ્યા પછી એ ચાર માણસાને વિશ્વાસમાં લાવી કબજે કરે છે, ત્યારમાદ એટલું બધું ખરચ બતાવે કે સાંભળનારને પણ નવાઈ લાગે અને પસ્તાવા કરવા પડે; અમે એવા નથી; આ પ્રમાણે આડું અવળું સમજાવી મહાન કાર્યાં કરવાનું માથે લઈ મનમાં મલકાય છે, અને સંઘ પાસેથી ધાર્મિક સંસ્થાઓ જેવી કે દેરાસરઉપાશ્રય—પાઠશાલા આંબિલશાળા ભાજનશાલા વિગેરેના કાર્યા કરીને તેમાંથી મનગમતા પૈસા ખાઇને ખુશી થાય છે; પણ તેઓને એટલા પણ ખ્યાલ આવતા નથી, કે ધાર્મિક કાર્યાંમાં પૈસા ખાવા કે કપટ કરીને મનગમતા ઉઠાવી લેવા, આમ અન્યાયની અવિધ કરીને તે કેટલું સુખ ભાગવશે ? અને ભાગળ્યું ? આવા માણસાનું કલ્યાણુ કેવી રીતે થાય ?
૬૭પ. વ્યાવહારિક કાર્યોમાં અન્યાયથી ધન પેદા
For Private And Personal Use Only