________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેળવી શકતા નથી, ભલે પછી ભૂરિ ભૂરિ ખુશામત કરે તે પણ જે પુણ્યદય હોય તે શ્રીમંત-અધિકારી પ્રસન્ન થાય, અને પુણ્યદય હાય નહી તે તેમની કરેલી ખુશામત અગર પ્રશંસા વિફલ બને છે, માટે પ્રશંસા-અનુમોદના અગર ખુશામત કરવી હોય તે સદ્ગુણી ધર્માત્માની કરે. તેઓ તમને કોઈપણ આપશે નહી તેપણ મહામૂલ્ય ચિન્તામણિ-કામકુંભાદિ કરતાં અધિક કિંમતી સગુણેને આવવાને અવકાશ મળશે.
સ્વાથી શ્રીમતેને તથા અધિકારી વર્ગને ખુશામત-પ્રશંસા બહુ પસંદ પડે છે, તેથી ખુશામત કરનાર અને પ્રશંસા કરનારના ઉપર આરંભમાં પ્રસન્ન થયાને દેખાવ કરે છે અને કાંઈ આપવાને વખત આવે ત્યારે વિવિધ બાનાં બતાવી ખસી જતાં વિલંબ કરતા નથી, કદાચ પ્રસન્ન થઈ તમારી ઈચ્છા પ્રમાણે કંઈ અર્પણ કરે તે પણ અર્પણ કરેલ અધિકાર અગર ધનાદિક ક્ષણભંગુર હોવાથી રૂપાન્તર થતાં વાર લાગતી નથી, માટે પંચ પરમેષ્ટિઓની સદ્ગુણોના આધારે પ્રાપ્ત થએલ સત્ય ઋદ્ધિસિદ્ધિ અને શુદ્ધિને લક્ષમાં રાખવાપૂર્વક અનુમંદના-પ્રશંસા કરે.
૬૪૭. બીજાઓની ભૂલે-અગર દેને જોવા કરતાં પિતાની ભૂલે અને દેષ જોવામાં વખત વ્યતીત કરે,
અદ્યાપિ અન્યની ભૂલ અને દેને જોવામાં તમે એ શું મેળવ્યું? દેને પ્રાપ્ત કર્યા કે સગુણેને? તેને ખ્યાલ છે? પારકાના ફક્ત દેને જેનાર અને પિતાના દેને જોવામાં અંધ બનનાર અગર ઉપેક્ષા કરનાર પતે દેષ યુક્ત બને છે. અને દેષીને જગતમાં કોઈ સગુણ ભાસતો નથી, એટલે બીજાઓના દે જોવામાં જીદંગાની પૂર્ણ કરે છે કદાચ ભાગ્યદયે
For Private And Personal Use Only