________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૮
પ્રાપ્ત થાય અને પાપ વિચારે ખસી જાય-સદ્વિચારા ભૂલાય નહી. મુંઝવણુના પ્રસંગે જેવી તેવી પાપાચરણુની સલાહ આપનાર મિત્રા તે મિત્રા નહી. પણ શત્રુ કહેવાય. વહાલાં તે વહાલા નહી, પરંતુ વૈરી કહેવાય. મુંઝવણુના સમયે અના ચારની સલાહ આપનાર મળે તે પણ એક પ્રકારની દુર્ભાગ્યની નિશાની છે.
૧૬૩. અધમ આચરણુ આચરાઇ ગયા બાદ હશે ત્યારે, થઇ ગયું તે થઇ ગયુ-એમ માનીને આશ્વાસન મેળવનારા અને અધમતાના નિર્વાહ કર્યો જનારા માણુસા ઘણા મળી આવશે પરંતુ પશ્ચાત્તાપ કરીને તેવા આચરણેાથી પાછા હુઠનારા અલ્પમાં અલ્પ પ્રમાણુમાં મળી આવશે——
૧૬૪. આત્મસ્વરૂપના જેમ જેમ લાભ થતા જાય, તેમ તેમ નિહઁયતા—અદ્વેષતા અને અભેદ્યતા પ્રાપ્ત થાય છે.
આત્મશ્રદ્ધા-આત્મજ્ઞાન-અને આત્મતત્ત્વમાં રમણતા કરનારને જિનેશ્વર સિવાય અન્ય દેવામાં શ્રદ્ધા-પ્રીતિ હાતી નથી.
૧૬૫. જિનેશ્વરના ગુણામાં એવા અચિન્હ મહિમા છે કે—સ પ્રકારના ભયાને નિવારી નિભૠયતા અર્પણ કરે છે તેમજ હિ'મત-સ્થિરતા પ્રાપ્ત કરાવે છે; અને હિં ́મત, સ્થિરતાના ચેાગે ગમે તેવા સંકટ પ્રસ ંગે ખેદ થતા નથી.
આત્મશક્તિ સપન, અનુક્રમે નિય, દ્વેષ રહિત-અને ખેદ રહિત બને છે.
૧૬૬, રાગ-દ્વેષ અને મેહને નિવારવા માટે અથાગ પ્રયત્ન કરનારને પ્રાપ્ત થએલ ઉચિત સાધના સ્વપરને ઉપ
For Private And Personal Use Only