________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૮
મણિ-કામકુ ભ-કામધેનુ વિગેરેને પ્રાપ્ત કરવાની ઈચ્છા કરતાં સદ્ગુરુની સંગતિની અધિક ઈચ્છા રાખવી; કષ્ટ પડે તાપણુ તે ઇચ્છાના ત્યાગ કરવા નહી.
૨૮૨. શત્રુઓ, જે દુઃખ આપતા નથી અને બહારવટીઆએ જે દુઃખને આપતા નથી, તેવા દુઃખને અજ્ઞાનતામહુ-મમતા વિગેરે દુર્ગુણા, તમને દુઃખ આપીને ભવાલવ લટકાવી પાયમાલ કરી નાંખે છે; માટે શત્રુએ અને મહારવટીઆના કરતાં માહ મમતા-અજ્ઞાનતાના અધિક ભય જાણી તેનાથી ચેતતા રહેવુ.
૨૮૩. જગના ડાહ્યા અને સમજદાર તે કહેવાય કે વ્યવહારિક કાર્યો કરતાં, રાગ દ્વેષથી લેપાયમાન થાય નહી. જીભ, મધા સ્વાદ લે છે, પણ તેને લેપ લાગતા નથી; જીભની માફ્ક નિલેપ રહેવા માટે કાળજી રાખવાની ખાસ જરૂર છે.
૨૮૪. વિચાર અને વિવેક, એ જીવન રથના તાકાની અવાને કબજે રાખવાની સારામાં સારી લગામ છે—આ લગામ સિવાય તે તેાફાની અવેા કબજામાં રહેશે નહી, અને કાંઇક ઉન્માર્ગે ઘસડી જશે માટે હંમેશ વિચાર-વિવેકની જરૂર છે.
૨૮૫. તોફાની અઝાવાત મધ્યે જીવનરૂપી નાકાને સ્થિર રાખવાના, ખરેખરા સઢ જો કોઇ હાય તાસંયમ અને તપસ્યાપૂર્વક સમ્યાન છે માટે પ્રથમ તેને પ્રાપ્ત કરી.
૨૮૯. રોગની માફક-દાષાની દવા કરીને તેને દૂર
For Private And Personal Use Only