________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૩
માર પડે નહી, પ્રાણૈાથી અધિક આત્માના ગુણ્ણા તરફ્ શ્રદ્ધા દૃઢ થાય અને અન ́ત સ ́પત્તિ આપેાઆપ આવીને આ માટેનું દૃષ્ટાંત—
મળે.
એક શેઠના ઉદ્યાનમાં પધારેલા આચાર્ય ધર્મ ઘાષસૂરીશ્વરજીના દર્શનાર્થે તેમજ વચનામૃતનું શ્રવણુ કરવા માનવગણુનેા સાગર ઉલ્ટી રહ્યો હતા; તેમાં કેશવ અને હુંસ એ સગાભાઇઓ ભેગા મળીને ગયા. સૂરીશ્વરજીના દર્શન કરીને વચનામૃતનું પાન કરવા ચાતકની માફ્ક બેઠા. આત્મતત્ત્વની ઓળખાણ કરાવનારી સૂરીશ્વરજીએ દેશના આપી. તેમાં આત્મતત્ત્વની શ્રદ્ધાના સાધનાને બતાવવા પૂર્વક રાત્રી ભાજનના પરિહાર પશુ મતાન્યે; બે ભાઈઓએ શ્રદ્ધા બેસવાથી રાત્રી ભાજનના પરિહાર કરવાના નિયમ લીધા; તે ભાઇઓને તેમના માર્તાપતા રાત્રી ભેાજન કરવા બહુ આગ્રહ કરવા લાગ્યા. સાત દ્વિવસ ભૂખ્યા રહ્યા પણુ લીધેલા નિયમમાં દૃઢતા રાખી; તેથી તેના પિતા–ક્રોધાતુર બની કહેવા લાગ્યુંા-જેને રાત્રી ભાજન કરવુ' ન હાય તેણે અમારા ઘરના ત્યાગ કરવા; મ્હાટા ભાઇએ ઘરના ત્યાગ કર્યાં. નાના ભાઈએ બીકથી રાત્રી ભાજન કર્યું અને ઘરમાં રહ્યો; પણ ભાજનમાં એવી વસ્તુ આવી ગઈ કે બીમાર પડ્યો, દવા ઘણી કરી પણ આરામ થયેા નહી; મ્હોટા ભાઈ પ્રાણાથી પણ અધિક નિયમને માનતા ઘરમાંથી ચાલી નિકળ્યે, ભૂખ્યા અને તરસ્યા મામાં ચાલી રહેલ છે તેટલામાં રાત્રી પડી અને એક મહેાટા મહેલ દીઠા; આ મહેલની પાસે આવે છે તેટલામાં યાત્રાળુનુ ટાળુ આવીને કહેવા લાગ્યું કે, ચાલે ભાઇ તમા લેાજન કરો કે જેથી અમે પણ પારણું કરીએ; તેણે કહ્યુ કે
For Private And Personal Use Only