________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૦
રહેલ છે—તે રડવાનું ન થાત! પાતાની થએલ ભૂલાની સમજણુ પડત-અને તે થએલ ભૂલ સુધારવાની કાશીશ થાત ! અધુના વિચાર કર ! સઘળું એ દુઃખ આપેાઆપ ટળી જશે.
૨૧. જેટલી લગની, જેટલા પ્રયત્ન ધનાદિક માટે કરવામાં આવે છે-તેટલી લગની તેટલેા પ્રયાસ આત્મતત્ત્વ મેળવવામાં કર્યાં હાત તા, આજે પરાધીનતા લાગવવી પડે છે અને પુનઃ પુનઃ મુઝવણ થાય છે તે થાત નહી.
રર. મુંઝવણને ટાળવાના-અને સત્ય સ્વાધીનતા મેળવવાને સાચા માર્ગ જો કોઇ હાય તા આત્મતત્ત્વ છે. આત્મિક તત્ત્વની ઓળખાણ થઇ કે પરાધીનતા–અને મુંઝવણ આપેાઆપ ભાગી જવાનીજ અને આનંદની ઉર્મિઓ ઉછળવાની; માટે ભ્રમણામાં કયાં ભટકા છે ? પાછા હેઠા.
૨૩. સુંદરતા માટે વિવિધ ટાપટીપ કરતાં અને ઝંખના કરતાં અરે ! માનવીએ તમા પ્રથમ આત્માની સુંદરતાને નિહાળા, પછી સારાય વિશ્વમાં સુંદરતા ભાસશે. જ્યાં સુધી પોતાના આત્મા સુંદર થતા નથી, ત્યાં સુધી વિશ્વમાં સુંદરતા ભાસશે નહી.
પેાતાના આત્માની સુંદરતામાં સ સાંય સમાએલ છે. માટે આત્માને તપ-જપ સદાચાર દ્વારા સુંદર બનાવવા માટે જાગૃત રહેા-પ્રયત્ન કરવાથી દરેક વસ્તુ સુંદર લાગશે.
ર૪. રાગ-ઉપદ્રવા તેમજ પ્રતિકૂલતા, એ પણ એક પ્રકારના શિક્ષકા છે, જે જગત્માં તે ન હેાત તા સંસારમાં
For Private And Personal Use Only