________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૪
થાય છે, ત્યારે સદ્દગુણી ચારિત્રવાન, સદ્ભાવના-સદ્વિચાર દ્વારા વિના પ્રયાસે આનમાં ઝીલ્યા કરે છે. સાંસારિક સાધના મેળવવા ખાતર તમેાએ એક ઘડી પણ થાક ખાધા નહી; એટલા વખત અને એટલે પ્રયત્ન, આત્મિક ગુણ્ણાને મેળવવા કરશે! તે અવશ્ય ચિન્તા જેવુ કાંઈ રહેશે નહી.
૬૩૭. સ્નેહ એટલે પ્રેમ-પાણી-ઘી-તેલ વિગેરે તેના અથ થાય છે; આવા સ્નેહથી દરેક વસ્તુઓમાં નરમાશ–કામળતા આવે છે એટલે બધાએ વ્યાવહારિક કાર્યોંમાં અધિક માન તેને આપ્યું છે. સ્નેહ-પ્રેમ વિનાના સંબંધેા લાંખા વખત ટકતા નથી; રેાટલીમાં પણ ઘીના સ્નેહની જરૂર પડે છે; આમ સમજી પ્રેમ-સ્નેહ પાણી, ઘી, તેલ વિગેરેની આવશ્યકતા જાણી; પણ આત્મા તથા તેના ગુણ્ણાની ઉપેક્ષા કરી તેથી સાચા લાભસત્ય મળ–સંપત્તિ સાંપડી નહીં. તમેએ સ્નેહ-પ્રેમ રાખ્યા તે સાંસારિક સુખને માટે; તેથી ચિન્તા-વિડંબનાઓ તથા વ્યાધિઓ ટળી નહી; અને જન્મ મરણના ચક્રમાં પરિભ્રમણુ કરવાનું રહ્યું; જો આત્મિક ગુણામાં સ્નેહ-પ્રેમને કેળા હાત, તા અનતા કાલ જન્મ મરણુમાં ગયા તે જાત નહી, અને આધિ વ્યાધિ અને ઉપાધિની વિડંબનાઓ કાયમ રહેત નહી. અદ્યાપિ વખત વ્યતીત થયા નથી. ફક્ત વૈયિક સુખમાં જેવા સ્નેહ-પ્રેમ છે તેવા તમારા પાતાના આત્મામાં જોડો અને ભાવીના અનંત કાલને સારા મનાવે; આત્માના ગુણામાં પ્રેમને સ્થાપ્યા સિવાય ભાવીના રખડપટ્ટીને અન ંતકાલ સાંત-અંતવાળા ખનશે નહી, અને સાચા સુખના આ સ્વાદ મળશે નહી. ૬૩૮. સમુદ્રના તળીએ રહેલા મેાતીઓને ગ્રહણ
For Private And Personal Use Only