________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૨
૩૪. ભ્રમણાના ત્યાગ કરી ભૂલાને સુધારા— મહત્તાને મેળવવા અગર પ્રતિષ્ઠાને પ્રાપ્ત કરવા જે જે પ્રયાસે કરાય છે, અને પૈસા ખરચાય છે તે સઘળાય સારા સગાનુ પરાવર્તન થતાં, અશુભાયે લાભ આપી શકતા નથી; તે પ્રયાસે ફાગઢ જાય છે; તેના કરતાં પાપસ્થાનાને દૂર કરવા પ્રયાસ કર્યાં હાય અગર કરવામાં આવે તેા ીભૂત થાય; ઈચ્છાથી અધિક મહત્તા મળે અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય. પણુ ભ્રમણામાં ભૂલા પડેલાઓને ભાન રહેતુ નથી કે સાચી મહત્તા અને પ્રતિષ્ઠા ક્યા આધારે મળે ? ખરેખર ભ્રમણામાં જગત્, ભૂલું પડેલ હોવાથી સાચા માર્ગ જડતા નથી; જ્યારે પેાતાની અજ્ઞાનતાથી થએલ ભૂલાથી દુઃખ ભોગવવાનુ આવી પડે છે ત્યારે બુદ્ધિમાન મનુષ્યો પણ બીજાના દોષ કાઢે છે અને તેના ઉપર ક્રોધાતુર બની વૈર વૃત્તિ ધારણ કરી એવડા બંધાય છે; જેમ કાઈ અજ્ઞાની ખાલક, માપિતાનું કથન ન માનતાં તેની આજ્ઞાનું ઉલ્લંઘન કરી પતંગ ઉડાવવા છાપરા ઉપર ચઢે અને પતંગને ઉડાડે તેવામાં સામે ઉડતી પતંગને કાપવા માટે અનેક યુક્તિ કરતાં અને દોડાદોડ કરતાં છાપરા નીચે પડીને ઘણા દુઃખી થાય અને અસહ્ય પીડાઓને ભાગવે છે ત્યારે સામા પતંગવાળા પર ઢાષારાપણુ કરે છે, પણ પેાતાની ભૂલ દેખાતી નથી. પ્રથમ જોખમ ભરેલ કાર્ય કરતાં ઉપયાગ ન રહેતાં હું પડીને દુ:ખી થયા તેનુ તેને ભાન રહેતું નથી; આ પ્રમાણે અજ્ઞાનતાને વશવી માનવી ભ્રમણામાં ભૂલા પડેલ ઢાવાથી, વિપત્તિઓના પ્રસંગે અગર આવી પડેલ વ્યાધિના
For Private And Personal Use Only