________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૫
લાભ છે. તદ્ન પાસે રહેવામાં અને રાખવામાં પ્રાણહાનિના પ્રસંગ આવવાને સભવ છે, માટે ચેતતા રહેવુ' જરૂરનું છે.
તમારી તિજોરીઓ ભલે સેાના-રૂપાની લગડીએથી તેમજ લાખા રૂપૈયાની નોટોથી અને હીરા માતી માણિક્યથી ભરેલી હાય તાપણુ તેઓના ઉપર વિશ્વાસ કરતા નહી કે તેનાથી અમારી વ્યાધિ અને ચિન્તાએ ટળશે, અને સત્યશાંતિ મળશે. કારણ કે તે સઘળી વસ્તુ પૌદ્ગગલિક છે અને સચેાગે મળી છે. તેને ખસતાં વાર લાગશે નહી, વિશ્વાસ શ્રદ્ધા રાખા તે આત્મજ્ઞાનીની સૂચના ઉપર તેમજ આત્મા પર કે જેથી અનાદિ કાલની ભ્રમણા-ભૂલે અને અવની ચાલ ટળે, આત્માના ગુણા તરફ્ માનસિકવૃત્તિ વળે અને આધિ– વ્યાધિ-ઉપાધિની પરાધીનતા ટળે.
૨૨. કેશરીસિંહની મૂછના વાળ, સિહણુનું દુધ, શેશનાગના મણ્િ, તેમજ મહાસતીને શગ, શૂરવીરની શરણુતા, કુંપણનું ધન અને સુગ'ધી સુવણુ વિગેરે પ્રાપ્ત કરવું અશક્ય છે. તે પ્રમાણે આત્મખલ, વિષયાસક્તને મળવું અશક્ય છે. તે તા કાઈ દેવની તથા મહામુનિરાજની સહાયથી મળી શકે એમ છે—સ્હેજે ન મળે.
૨૭૩. આત્મજ્ઞાનીના વચનેાને-મત્ત બનીને અવગણના કરવી નહી; તેથી અપૂર્વ લાભ થશે. અને ભવપરંપરા ટળવાની સાથે આધિ-વ્યાધિ દૂર જશે. સ્વાર્થીના વચનને માનવામાં ભવપરંપરા વધવાની, અને ચિન્તાએ ખસવાની નહી. માટે ખરાખર વિચાર કરેા અને સમ્યગ્નાની કથિત વચનાને માના !
For Private And Personal Use Only