________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૫
રાખી, માહુ મમતા વિગેરેને ટાળ્યા નહી, તે વિચારા શુદ્ધ કરવાના અને માનિસક વૃત્તિને શુદ્ધ કરવાના અન્યપાય જ નથી. માટે ધાર્મિક ક્રિયાઓમાં અગર ધાર્મિક કાર્યોંમાં ઐહિક લાભને ઇચ્છા નહી; નિષ્કામ ભાવે કાર્યાં કરતા રહેા, તેના લાભ જરૂર તમાને મળશે; પુણ્યાનુબંધી પુણ્ય સાથે નિર્જરા પણુ થશે. નિષ્કામ ભાવથી આ લાકના સુખની અભિલાષા તથા પરલોકના સુખની અગ્નિલાષામાં મેહ મમતા-અહુ કાર-અદેખાઇ વિગેરે દાષાને રહેવાના અવકાશ છે, અને આલાક-પરલેાકના સુખની અનાશસામાં નિષ્કામ ભાવને રહેવાનું સ્થાન છે; જેણે આશંસા રહિત કાર્યો કર્યાં તેણે સ્વાન્નતિમાં અરે પાન્નિતિમાં પણ આગળ વધવાનું કર્યું; આલેાકના લાભ માટે કાર્યાં કરીને તમે જે લાભ મેળવશે, તે પણુ સદાય ટકવાનેા નથી અને મમતા– અહંકાર-અદેખાઇ વજ્રલેપ સમાન બનશે; કેટલાક તમારા અનુકૂળ મિત્રા-સંબંધીએ ધાર્મિક કાર્યાં કરતાં તમારી પ્રશ’સાજય જય-વાહવાહથી વધાવી લેશે તેાપણુ -તેમાં ફસાતા નહી. પ્રશંસા વિગેરેથી આત્માન્નતિના લાભ મળતા નથી; માટે પ્રથમ વિચારાની શુદ્ધિકરી આસા રહિત કાર્યાં કરવાની ટેવ પાડવી.
૬૬૯ કોઇપણ વાતને સાંભળતાં અને વિચાર કરતાં તેમજ કોઈપણ કાર્ય દેખતાં, કાર્ય કરતાં પહેલાં સૂક્ષ્મ મુદ્ધિ વાપરવી જોઈએ; તલસ્પર્શી વિચાર કરનારા તત્ત્વને પામી શકે છે, નહીતર સ્થૂલ ખુદ્ધિએ વિચારાદિ કરતાં ધનતત્ત્વના વિદ્યાત થવાના સંભવ છે અને થાય છે પણ ખરે; એટલે તત્ત્વને કે ધર્મને પામી શકે નહી; સ્થૂલ ખુદ્ધિવાળાએ માને છે કે જે આપણું બગાડે તેનું બગાડવું; સૂક્ષ્મ
For Private And Personal Use Only