________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૯
પ્રાણાતે પણ ભૂંસાવા દેતા નથી, અથાત્ બોલે તે પ્રમાણે વર્તનમાં મૂકે છે.
આત્મજ્ઞાની કોઈને પીડા થાય, તેવું બોલતા નથી તેમજ જે બેલવાથી પ્રાણેને નાશ થાય તેવું શરીરે કષ્ટ વેઠીને પણ બેલતા નથી કારણ કે સર્વે પ્રાણીઓની જીવવાની આશાપિતાના સરખી છે.
૧૭૭. સમર્થ હેતે જે ક્ષમાને ધારણ કરે, તેમજ ધનવાન હેતે, જે ગર્વ ગુમાન રાખે નહીં. અને મહાવિદ્વાન હેતે સદાય નમ્ર રહે-આ ત્રણ પુરુથી પૃથ્વી અલંકૃત બને છે.
પરની હાંસી કરે નહી અને પિતાના સદ્દગુણને પોતે વખાણે નહી પણ નમ્રતા ધારણ કરીને સંકડો હજારે મધુરાં વચને વહીને સાંભળનારનું શ્રેય થાય, એવા સુજ્ઞ માનવીને પ્રણામ હે
જલધરનું જલ અને ચંદન-ચંદ્રની શીતલતા જેમ સર્વે પ્રાણીઓને સુખશાન્તિ અર્પે છે-તે પ્રમાણે પરોપકારી સજજનની સર્વ ઋદ્ધિ-સમૃદ્ધિ અને શકિત, વિશ્વના પ્રાણીઓને લાભદાયી નીવડે છે સુખશાતા આપે છે. - ૧૭૮. સંતને માર્ગ, સરલ છે, તેમ દર્શન પણ છે. જે માનવી, મર્મ જમણામાં પડે એવાં વચને બેલ નથી અને કેઈને બેટા આળકલંક, રેષથી કે હાંસીથી દેતે નથી તેમજ કેઈના ખોટા વખાણ કરતું નથી તેને સંતને માર્ગ સરલ છે. આ સિવાય ને સંતને માર્ગ કહે કે ધર્મને માર્ગ અતિ દુર્ગમ છે.
For Private And Personal Use Only