________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦૭
ગતરમાં મારા વિના જ અને એ
ક્ષેત્રમાં વૃક્ષે બાં; કે બહાદુર પટેલ છે ! માણસો તેના સ્વરૂપનું ભાન નહી હોવાથી ભલે ગધેડાને વાઘ માને પણ તે વાઘાબરને આરાધ્યાથી વાઘ ઓછા બનવાનો હતો! વાઘ તે વાઘ અને ગધડે તે ગધેડે સ્વભાવથી પરબ શકાય. ક્ષેત્રની પાસે થઈને જતી ગધેડી દેખીને તે એ ભૂકો કે આખું ક્ષેત્ર ગાજી ઉઠ્યું અને લેકેને માલુમ પડી કે આતે પટેલે વાઘનું ચામડું લગાવીને ગધેડે બાંયે છે, ભીતિ પામવાની જરૂર નથી. પશુઓ પણ જાણું ગયા અને ખેતરમાં ખાવા ખાતર આવવા લાગ્યા, બધે દેખાવ ઉઘાડે પડ્યો.
૭૫૮. વૈરાગ્ય વિના ત્યાગ ટકો નથી, વૈરાગ્ય એટલે સાંસારિક વિષયેની અરુચિ અને મોક્ષ માર્ગમાં ગમન કરવાને દઢ વિચાર તે સવેગ-આ ઉભયથી સ્વીકારેલો ત્યાગ ટકી શકે છે, પરિધાન કરેલ વેષ, ત્યાગીપણાને એળખાવે છે પણ વૈરાગ્યનું કામ કરી શકતું નથી, એટલે ત્યાગમાં વેષ બરાબર સહકાર આપી શકતું નથી. વૈરાગ્યના ગે સ્વીકારેલ ત્યાગ અને પહેરેલે વેશ, જોઈએ તે લાભ આપવા સમર્થ બને છે અને વેશની સાર્થકતા સધાય છે. મહાત્યાગીને વેશ પણું પડતા ત્યાગીને બચાવે છે. પણ આત્મોન્નતિમાં–આત્મવિકાસમાં વૈરાગ્યપૂર્વકને ત્યાગ, જે શક્તિ અને સત્ય સુખને અર્પણ કરે છે તે લાભ, માત્ર વેશ આપી શકતા નથી. માટે વૈરાગ્યપૂર્વક સ્વીકારેલ આગના ત્યાગીએ વેશની સાથેકતા કરવા વૈરાગ્યમાં દૂત થવાની જરૂર છે, પણ તે વૈરાગ્ય જ્ઞાનપૂર્વક હેાય તે, પ્રશર્મ અને સંવેગને આવવાને અવકાશ મળ છે.
For Private And Personal Use Only