________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭૫ આવીને બગઇની માફક વળગે છે, અને ગુણદષ્ટિ રહેતી નથી ગુણ બનવું હોય તે, દરેકમાંથી ગુણને ગ્રહણ કરે. અને દોષી બનવું હોય તે દેષને ગ્રહણ કરે.
૪૭. સદ્દગુણી બનવું કે નિર્ગુણું બનવું તે પિતાના વિચાર ઉપર આધાર રાખે છે, માટે એવા સુંદર વિચાર કરે, કે દુર્ગાના વિચાર પણ આવે નહી.
આપણે પોતે જ જ્યારે, જેવા થવા ધારતા હોઈએ તેવા થઈ શકતા નથી. તે પછી સામા માણસે આપણી મરજી પ્રમાણે વર્તે, એવી આશા શા માટે રાખવી જોઈએ ? પ્રથમ તે પોતાની જાતને કબજે કરવી જોઈએ. આપણે હમેશાં બીજાના દે–ભૂલ કાઢવા બેસીયે છીએ, પણ આપણું પિતાના દેને લીધે આપણને પિતાને કેટલું નુકશાન થયું છે તે જોવાને વખત મળતું નથી, તે કેવી બેદરકારી ?
બીજાના દોષે કરતાં, આપણા પિતાના દેએ આપણને બહુ નુકશાન કરીને પાયમાલ કરી નાખેલા છે. અને કરી નાખશે તેને ખ્યાલ છે, કે નહી? જ્યાં સુધી પિતાના દેએ કરેલ નુકશાન ખ્યાલમાં નહી આવે ત્યાં સુધી આપણે આત્મવિકાસ સાધી શકીશું નહી જ.
૪૮. વિષયવાસના-કે વિષયાસક્તિને ત્યાગ કર્યા સિવાય, કેઈપણ માણસે પોતાની કાર્યસિદ્ધિ કરી નથી, અને થશે પણ નહિ; માટે સ્વકાર્યસિદ્ધિ કરનારે વિષયાસક્તિને ત્યાગ કરે એ બહુ જરૂરનું છે.
વિષયાસક્તિને ત્યાગ કર્યા સિવાય મનની ચંચળતા-નબ
For Private And Personal Use Only