________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮૯ ચાલતું નથી. આમ તે પણ તેઓ કહે છે કે, અસત્ય એલ્યા વિના ચાલતું નથી. આ કેવી મુગ્ધતા ? સત્ય બેલનારના વિચારો નિર્મલતા ધારણ કરે છે, તેમાં ધર્મ બાધક ચિન્તાઓ અધિક થતી નથી. અસત્ય બેલનાર તે બમણે ગુનહેગાર બને છે, તેમજ માનસિક ચિન્તાઓના તાપથી બળતે રહેલ હેવાથી કેઈ પણ પ્રકારે તેને કળ પડતી નથી. સત્ય બોલનારને તે શાંતિ હોય છે અને તેના સંસ્કાર સ્વપરિવારમાં ઉતરે છે. તેમાં જે માતા અને પિતા, સ્વબાલેમાં સત્યના સંસ્કારે નાખે તો તે બાલકે વિદ્યાભ્યાસાદિ કરીને નીતિન્યાયથી પાછા હઠે નહીં -એક માતાની માફક-એક વિદ્યાથી, વિદ્યાપીઠમાં અભ્યાસ કરવા તૈયાર થએલ છે, માતાએ નાંખેલા સુસંસ્કારોથી વિનયવાન અને સત્યપ્રેમી હતે. માતાને વિનયપૂર્વક પગે લાગી જવાની આજ્ઞા માગી. માતાએ કહ્યું કે, તું સુખેથી જા, વિદ્યાભ્યાસ સારી રીતે કર અને વિદ્વાન બન; પણ કઈ પણ પ્રસંગે જૂઠું બોલીશ નહી. સત્ય બોલવામાં જ વિદ્યાની સાર્થકતા છે અને આ સો સોના મહેરેને પણ સાથે રાખ, જરૂર પડે તે આમાંથી વાપરજે. કેઈની નિન્દા કરતે નહી. આ પુત્ર માતા પિતાની શિખામણ માથે ઉઠાવીને ચાલે, માગે ચોરે મલ્યા, તેઓએ આ છેકશને પૂછયું કે તારી પાસે કઈ વસ્તુ રહેલી છે સત્ય બેલજે, નહી તે તપાસ કરીને તને મારીશું. પુત્રે કહ્યું કે, મારા માતા પિતાના સુસંસ્કારેથી હું અસત્ય બેલ નથી, વિદ્યાભ્યાસ કરવા દશેક ગાઉ દૂર વિદ્યાપીઠમાં જાઉ છું, મારી પાસે માતાએ આપેલ છે સેના મહારે છે, તમારે જોઈતી હોય તો તમે લઈ લે.
For Private And Personal Use Only