________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧૮
સ્થાતો નથી. દેશે તે પણ એક પ્રકારનો માનસિક મળ છે. આ મળને દૂર કરવા જે પ્રયત્ન થાય, તે માનસિક શુદ્ધિ. થવા માંડે અને સદ્દવિચાર વિવેક તથા ભાવનાઓને આવવાને અવકાશ મળે; ભાવના દ્વારા આન્નતિ સધાતી રહે છે. અત્યાર સુધી ઉપરોક્ત ઉપાય લીધો નથી તેથી જ ચાર ગતિમાં પરિભ્રમણ પૂર્વક વિવિધ અસહ્ય સંકટ સહન કર્યા છે, અને વિડંબનાઓ-યાતનાઓ દૂર ખસી નથી. ક્ષણે ક્ષણે ચિન્તાઓ શોક પરિતાપાદિક જે થયા કરે છે, તેનું કારણ, મન વચન અને કાયા દ્વારા ઉપાર્જન કરેલ કર્મમળ છે; માટે કર્મમળને દૂર કરે અને દૂર કરશે ત્યારે જ સત્ય શાંતિ હાજર થશે અને અન્યનેને ઉપદેશ આપવા સમર્થ બનશે. શાસ્ત્રકારે ફરમાવે છે કે, પિતે પિતાના મનને–આત્માને ઉપદેશ આપી તેને કબજામાં રાખવા શક્તિઓને ફેરવવી. કબજામાં આવ્યા પછી આત્મકલ્યાણને માર્ગ હાથમાં આવશે અને સુગમતા-સરલતાપૂર્વક આગળ વધી શકાશે. આ માર્ગ સિવાય અન્યમાગે ગમન કરતાં વિડંબનાઓ-યાતનાઓ ભોગવવી પડે છે-ભેળવી છે અને અનુભવી છે.
૭૬૭. આત્મિકશ્રદ્ધા અને પ્રેમવડે, દરેક પ્રાણુઓ મિત્ર સમાન ભાસે છે. ઉંચા નીચા ભેદ ટળતો રહે છે. તેથી દયા કરતાં શ્રદ્ધા અને પ્રેમ ઉચ્ચ કેટીના ગણાય છે. દયા કરતાં સામા માણસો પિતાના કરતાં ઉતરતી કોટીના માલુમ પડે છે, તેનું કારણ, તેઓમાં આત્મશ્રદ્ધા–પ્રેમની અલ્પતા છે માટે દરેક પ્રાણીઓમાં તેમના આત્માપર શ્રદ્ધાપૂર્વક પ્રેમ ધારણ કરે; તેઓમાં દોષને દેખશે તે પણ પ્રેમ હેવાથી
For Private And Personal Use Only