________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૭
જેને વર્તમાનકાલ સુધરેલ છે તેને ભવિષ્યકાલ સુધરશે અને ભૂતકાળની માફક ભૂલ કરશે નહીં, કારણ કે સમઅને તેણે વર્તમાન કાલ સુધારેલ છે; પરંતુ જે ભૂલ કરીને વર્તમાન કાલમાં ભૂલ કરી રહેલ છે તેણે વર્તમાન સુધારેલ નહી હોવાથી ભાવિકોલ બગાડ છે માટે ભૂતકાલના ઉપર પણ લક્ષ્ય દેવાની જરૂર છે.
સમય પ્રમાણે જેઓ વર્તન રાખે છે અને પ્રમાદને ત્યાગ કરીને વર્તમાન સમયે જેઓ આત્મવિકાસ માટે કટીબદ્ધ બને છે તેઓ સમયજ્ઞ સમજવા; અને જેઓ સમય આવે ત્યારે પ્રમાદમાં પડી બીનસમયે ભાવના ભાવે છે તેઓ અજ્ઞાની છે.
૪૨૯ આપણું થએલ દેશે, ભલે પછી સામાજિક હોય કે આધ્યાત્મિક હોય, તે વાણીથી કે, ભાષણ કરવાથી ટળશે નહીં. તેને માટે પ્રયાસ કરીને પરસે ઉતારશે અગર કડવા અનુભવને ઘૂંટડે પી જશે ત્યારે જ ખસવાના.
જેઓએ પિતાના વિચાર-ઉચ્ચારે અને આચારોને સુધાયા નથી અથત નિર્મલ કર્યા નથી તેઓ પિતાના આત્માને કેવી રીતે સુધારી શકે, અને નિર્મલ બનાવી સત્ય સુખને અનુભવ કયાંથી લઈ શકે ? પ્રથમ વિચારને સુધારવાની ખાસ જરૂર છે. વિચારે સુધર્યા તે, આચાર અને આત્મા જરૂર સુધરશે.
૪૩૦. ભૂલ, મધુર અને મજબુત હેય તે વૃક્ષ-કુલ અને ફલમાં રસ સારી રીતે આવે; પણ કડવા મૂલ વડે મધુર રસ મળે નહી. તે પ્રમાણે આપણા વિચારે મધુરા હશે તે
For Private And Personal Use Only