________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૮ ભાસતું નથી. સુગમતા-સરલતા પૂર્વક તેઓ આત્મિક વિકાસમાં આગળ વધતા રહે છે. જેનું મૂલ શુદ્ધ તેનું બધુયે શુદ્ધ છે.
૨૪૫. સદાચારી મિત્રેથી અને સદાચારી સવજન વર્ગથી અસાધ્ય કાર્યો સાધી શકાય છે અને ઉન્નતિમાં આગળ વધાય છે. આવા મિત્રે પણ મળવા તે ભાગ્યેય છે; ભાદય વિના સદાચારી અને વિશુદ્ધ મનવાળા મિત્રે મળવા દુર્લભ છે.
૨૪. દરેક મનુષ્ય, મનુષ્યભવની સામગ્રી પામીને પ્રથમ પિતાના આત્માને મિત્ર બનાવ. પછી તેને સારા મિત્રે આવી મળશે, અને તેઓની દુર્લભતા રહેશે નહી. પિતાના આત્માને મિત્ર બનાવ્યા સિવાય, સદાચારી મિત્રે મળશે પણ તમે તેઓને ઓળખી શકશો નહી, માટે પંચાચારનું પાલન કરીને પિતાના આત્માને મિત્ર બનાવ પછી તમેને સાચા મિત્રેની ઓળખાણ થશે અને અસાયકાર્ય સધાશે. હાલમાં તપાસે કે સ્વાત્મા પિતાને મિત્ર છે કે નહી? જે મિત્ર હશે તે કઈ પ્રકારે બાધા રહેશે નહી અને અમિત્ર હશે તે, પગલે પગલે વિધ્રો આવશે.
૨૪૭. બુદ્ધિ વિના તેમજ સદાચારી મિત્ર તથા સગાં સંબંધી વિના તથા આવડત વિના કાર્યની જેઓ સિદ્ધિ ઈચ્છે છે, તેઓ અને કરજ કરીને મોજ માણે, નવા મકાને ચણાવે, તેમજ લગ્ન કરે તે મૂર્ખ શિરોમણિ જાણવા; તેઓને કઈ પ્રકારે સુખ મળતું નથી.
વ્યસની કુપુત્રના હાથમાં ધનાદિ સેપે, પિતે પરાધીનતા
For Private And Personal Use Only