________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માલુમ પડે છે કે, રાગ-દ્વેષ તેજ સુખના અને દુઃખના મૂળ કારણે છે અને તેનાથી જ સુખ-દુઃખની કલ્પના જન્મે છે.
૬૦. સંસારરૂપી મહેલના બે હેટા થાંભલા છે એક રાગ અને દ્વેષ અને તેમાંથી ઉત્પન્ન થએલ મમતા અને અને અહંકાર છે. આનાથી વિવિધ પ્રકારની કલ્પનાઓ જમે છે અને અજ્ઞજને તેને જ સુખ દુઃખ માની બેસે છે. કેઈ બળવાન માણસે પિતાના શત્રુને મારી નાંખે; તે મરણ પામ્યા પછી તે મરનારની પત્નીના પેટે અવતર્યો, દશ બાર દિવસ પછી પિતાને પુત્ર માની ઉત્સવ કરીને મનગમતું નામ રાખ્યું. શત્રુ હતું તે હવે પુત્ર બને અને તેને પિતાની મિલકતને સ્વામી બનાવ્યું. આમાં કલ્પના સિવાય અને સંગ સિવાય અન્ય કારણ કયું છે?
૯૧. આજીવિકા માટે અને વ્યાધિઓની પીડાએને દૂર કરવા માટે મનુષ્ય ઘણી ચિન્તાઓ પૂર્વક પ્રયાસ કર્યા કરે છે. આજીવિકાના સાધને સિવાય તથા વ્યાધિઓને હઠાવ્યા વિના સુખ મળવાનું નથી, આમ સમજી સઘળું જીવન તેમાં જ પૂર્ણ કરે છે, પણ જન્મ મરણની પીડાએની તેઓને યાદી આવતી નથી, તે પીડાઓને હઠાવવા માટે જે પ્રયત્ન કરવામાં આવે તે આજીવિકાની તથા વ્યાધિઓની પીડાઓ ટળવા માંડે. મૂળ કારણુને ખસેડયા વિના નિમિત્ત કારણ ખસતું નથી અને ચિન્તા તથા વ્યાધિઓ ખસતી નથી માટે જેઓ જન્મ જરા મરણની પીડાઓને મૂળમાંથી દૂર કરવા માટે પ્રયાસ કર્યા કરે છે તથા ચિન્તા રાખે છે તે જ સાચા
For Private And Personal Use Only