________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૬
સાજો કર્યાં, તેને પણ રત્ન મળ્યું નહી. ચાથા પુત્રને ઉપકાર કરવાના વખત આન્યા. તેના મહાજ્ઞામાં એક શ્રીમંતના પુત્ર વ્યસની બનેલ હાવાથી સઘળી મિલ્કત વ્યસનમાં ઉડાવી દીધી છે, વસ્તારી હાવાથી બહુ દુઃખી થયા છે; શ્રી પુત્રા ભૂખે મરે છે છતાં વ્યસન હાવાથી સ્વસ્રી પાસે દાગીના માગી રહેલ છે. તેની સ્ત્રી પાસે એક પશુ દાગીના નહી રહ્યો હાવાથી તે આપી શકતી નથી ત્યારે તેણીને માર મારે છે; આ સ્ત્રી ભૂખ અને મારથી ઘણી જ રડી રહી છે. તેથી ચાથા પુત્રને દયા આવવાથી, તેણીને યા ખાતર ધાન્યાક્રિકને સહકાર આપે છે; રૂપૈયા-વસ્ત્ર આપીને ઉપકાર કરે છે, ત્યારે તેના વ્યસની પતિ શેઠના પુત્રને કડવા વચના મેલીને આળ મૂકે છે કે, તું તા મારી સ્રી ઉપર રાગી બન્યા છે તેથી આપ્યા કરે છે. શેઠ પુત્ર, તે ગાળાને તથા મૂકેલા કલકને ગણકારતા નથી; સહન કરી લે છે પણ સહાય આપવાને ચૂકતા નથી. તેમ તેમ તે વ્યસની દારૂ પીઇને મેલવા બાકી રાખતા નથી. તે પુત્ર વધારે સહાય કરવા આવે છે ત્યારે લાકડી લઈને પણ મારવા દોડે છે. શેઠના પુત્રે તેની સ્ત્રીને તથા પરિવારને પેાતાના મકાનમાં રાખ્યા. સઘળી ખામતની વ્યવસ્થા કરી; તેના પતિ એકલે ઘરમાં રહીને ગાળા ભાંડતા રહે છે. દારૂના વ્યસનમાં એક વાલની વીંટી રહી નથી, તેથી ભૂખે મરે છે; બજારમાં ભૂખ્યા આથડે છે અને પસ્તાવા કરે છે કે શેઠના પુત્રને બહુ ગાળા દીધી, કલંક પશુ ચઢાવ્યું, જેથી તેની પાસે જઇ રૂપૈયાની માગણી કરીશ તે આપશે નહી, અને ભૂખે દુ:ખે મરવું પડશે. આવાને કાઇપણુ મદદ કરતુ નથી. તેવામાં શેઠ પુત્રે તેને તદન દુઃખી અને બીમાર અવસ્થામાં
For Private And Personal Use Only