________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૧
બનેલ ધર્મિજનેને મનુષ્યો તે શું પણ દેવતા સહાય કરે છે. અને અચિન્ત-અપૂર્વ બલ તથા જ્ઞાન પણ ઉત્પન્ન થાય છે કે જે બલ અને જ્ઞાન વડે મહામહને હઠાવી સ્વસત્તા સ્વાધીન કરાય છે.
આત્મધર્મની આરાધનાને નહી કરનારાઓને, મેહમાયા ફસાવે તેમાં નવાઈ શી? - ૪૬૪. સિદ્ધાંત, કદાપિ વૃદ્ધ થતું નથી તેમજ સત્ય પણ કદાપિ વૃદ્ધ બનતું નથી. તે તે જે સ્વરૂપમાં છે, તે સ્વરૂપમાં સર્વત્ર-સર્વદા અને સર્વથા પ્રકારે રહેવાનું જ. સિદ્ધાંતાનુસારે જેને આત્મા, પૂર્ણતાને પામે છે, તે સત્ય છે અને સિદ્ધાંત પણ છે. સર્વ સિદ્ધાંત અને સત્ય પૂર્ણતાને પામેલા આત્મામાં સમાયેલા છે.
૪૬૫. ધર્મની આવશ્યતા શા માટે? દુર્ગતિમાં પડતા પ્રાણીઓને બચાવી સન્માર્ગનું દિગ્દર્શન કરાવે અનેક વિઘોવિડંબનાઓ-કષાય-વિષયના વિકારને શમાવે–તે ધર્મ કહેવાયઆ ધર્મ, દાન-શીયળ-તપ અને ભાવના સહિત જે મન-વચન અને કાયા વડે આરાધાય તે અનાદિકાલીન કર્મોના બંધનેમાંથી મુક્ત થવાય છે.-વ્યવહારની ઘણું ગૂઢ ગુંચવણે આપે આપ ઉકલે છે. ધર્મને સન્મુખ રાખી વ્યાવહારિક કાર્યોને કરતાં ઘણું ગુંચવણે પડતી નથી–તેથી વ્યાવહારિક માર્ગ, સરલ અને સુગમ બનતાં વિષય-કષાયમાં મુગ્ધ બનાતું નથી અને આત્મતત્વ ઓળખવાની ભાવના જાગ્રત્ થાય છે. ધર્મથી વિમુખ બની વ્યાવહારિક કાર્યોને કરતાં અનુકૂલ સગે
For Private And Personal Use Only