________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧૨
આંખને ,
સી ગએ
ઇ
ને
પણ
ત્યાગ કરી શકય સદાચારો વડે ચારિત્ર પાલન કરવામાં તત્પર બને. ભ્રમણને સ્વભાવ એ છે કે ખોટાને ખરૂં સમજાવે અને ખરાને ખેટું સમજાવી ભૂલ ભૂલામણીમાં અથડાવે. આવી અથડામણમાં સાચું સુખ હેય કયાંથી? વિકારોથી વકરેલ માનવી અન્ય પ્રાણીઓના નાશમાં તેઓને પીડાઓ ઉત્પન્ન કરવામાં અગર તેઓનું નુકશાન કરવામાં સુખને માની બેઠેલ છે, તેથી અદેખાઈ–અભિમાન-અને માયાના પાશમાં ફસાઈ અત્યંત સુખને બદલે અસહ્ય દુઃખે ભેગવે છે.
૭૬૨. આંખમાં પડેલું કસ્તર કે કણે આંખને દુઃખ દે છે પણ આંખમાં પેસી ગએલ અદેખાઈ, આંખને તથા હૃદયને પણ દુભવે છે. તે સમયમાં ઈષ્ટ સુખ શાંતિ કયાંથી હોય? પુણ્યોદય હોય ત્યાંસુધી ડહાપણુ બુદ્ધિ અને વ્યવહારકુશળતા સારી રીતે સહકાર આપે છે, પરંતુ જયારે પાપોદય થતાં તે ડહાપણુ-બુદ્ધિ અને વ્યવહાર કુશળતા, સહકાર આપી શકતી નથી. તે સમયે આત્માને ચાર-અગર અનિત્યાદિ બાર ભાવનાવડે ભાવિત કરેલ હશે તેજ ડહાપણ વિગેરે, સંકટને હઠાવવામાં સારી રીતે સહકાર આપશે, માટે પુણ્યદય જન્યસુખના ભેગવટામાં તથા પાદિય જન્યદુઃખના વખતે ચાર અગર બાર ભાવનાએને ભૂલવી નહી. ભાવનાઓને નહી ભાવવાથી દેહ ગેહ પરિવારાદિકે તમને ઠગ્યા છે અને ઠગી રહ્યા છે. તેમાં ભૂલ કે અપરાધ, તમારા કહેવાય. ભાવનાઓ તે દરેક વિદને કે વિડંબનાઓની વેળાએ સંતોષ અને શાંતિ અર્પણ કરે છે. તમેએ અત્યારસુધી ઉપરોકત આન્નતિકારક ભાવના ભાવી
For Private And Personal Use Only