________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૨ ભૌતિક પદાર્થોમાં છે અને વિડંબનાઓને દૂર કરવાની આશા રાખીને તેમજ દુઃખ રહિત-વિગ વિહીન સુખને પ્રાપ્ત કરવાની અભિલાષાએ વિવિધ પાપારને કરવાપૂર્વક નીતિ ન્યાયને તિલાંજલી આપી જગતભરમાં પરિભ્રમણ કરે છે; પરિભ્રમણ કરતાં મન માને લાભ મળે છે, ત્યારે હર્ષઘેલા બની પુણ્યાનુબંધી પુણ્યના કારણેને ભૂલી વિષયસુખમાં મગ્ન બને છે અને જ્યારે લાભ મળતું નથી ત્યારે શેકાતુર બની પાગલ જેવા બને છે; દરિયામાં અને ડુંગર પર ચઢીને મારણની ભાવના રાખે છે તે કેવી ઘેલછા કહેવાય ! માટે તે પ્રયત્ન મૂકીને તમારી પાસે રહેલ સદ્ગુરુની દુકાને-હાટે જાઓ. અને તેઓ ફરમાવે તે મુજબ વ્યાપાર કરે કે જેથી લાભ ઘણે થાય અને ચિન્તા વલોપાતાદિ રહે નહી અને નિર્ભેળ સુખની અનુક્રમે પ્રાપ્તિ થાય; સદ્ગુરુના હાથે લાભ લેવામાં પાપાર કરવા પડશે નહી અને એક પૈસાન પણ ખરચ કરવો પડશે નહી; શેક પરિતાપાદિક જે થતાં હશે તે તમારી ભાવના પ્રમાણે અને શ્રદ્ધાબલ ગે ભાગી જશે; તમે કહેશે કે તમે કહેલ ઉપદેશ તે બહુ સારે છે પણ તેથી કાંઈ પેટનું અને પરિવારાદિકનું પિષણ થાય નહી અને ભૂખે મરણ થાય પણ આ કહેવું ઉચિત નથી, તમે જ્યારે જનમ્યા અને પરિવાર વિગેરે આવીને મત્યે તે પુણ્યના ભેગે; તે પુણ્ય, સત્પુરુષાર્થને સહકાર લઈ તમારી સર્વે ઈરછાઓને પૂર્ણ કરશે; માટે ચિન્તા કરે નહી.
૬૪પ. સમ્યગુરાનીએ, દ્રવ્યક્રિયાઓ સાથે ભાવક્રિયાઓ કરીને પુણ્યાનુબંધી પુણ્ય બાંધવાપૂર્વક નિર્જરા કરી
For Private And Personal Use Only