________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૭ બાબર ઓળખે નથી અને તેમાં અનન્ય પ્રેમ ધારણ કરે નથી તેથી સારા સાધને મળ્યા છતાં, કડવાશ-કુસંપાદિ ગયા નહીં. માટે સંબંધને નિભાવે હોય તે પ્રથમ તમારા આત્માના
માં ક્ષીર નરવત્ પ્રેમ ધારણ કરે. નામરૂપ, હેટાઈ અને અહંવૃત્તિએ અત્યાર સુધી સંબંધેને તેડાવી અત્યંત વિદને ઉપસ્થિત કરેલા છે અને ચારે ગતિમાં અત્યંત અસદા યાતનામાં ફસાવેલ છે માટે તેઓને ટાળવાને ખરે ઉપાય આત્માને ઓળખે અને તેમાં અનન્ય પ્રીતિને ધારણ કરે.
૭૮૯. સત્તા-સંપત્તિ-ચાવન-પત્ની પરિવારાદિકને ખમી માણસે, ધર્મને ભૂલી જરા-મરણને પણ ભૂલે છે છતાં જરા-મરણ, હાજર થાય છે માટે જર-મરણ આવે તે પહેલાં આત્મોન્નતિ થાય તે મુજબ વર્તન રાખવું તેજ સાચું કર્તવ્ય છે. આન્નતિ થાય તેવું કાર્ય કરવાથી જરા અને ચરણ આવતાં પરિતાપાદિક થશે નહીં. જે માણસો મનુષ્ય ભવાદિક અનુકૂલ સાધનેને પામી સાધ્યને પ્રાપ્ત કરતા નથી તેઓજ ચરણાદિક પ્રસંગે સંતાપ-શેકાદિક કરીને દુઃખી થાય છે.
૭૯૦. સાધને દ્વારા સાધ્ય મેળવી શકાય છે. આ નિયમ સત્ય છે પરંતુ સાધ્યને ખ્યાલ બબર હોય નહી તે સાધ્ય કયાંથી મેળવી શકે? સાધને તો અનેક ભવમાં અપાયા હશે પણ સાધ્ય ભૂલાયેલ હેવાથી આસતિ બરાબર થઈ નહીં. તેથી જ અનિષ્ટને સોગ થતાં આd ધ્યાન-પરિતા પાટિક થયા કરે છે અને પરિતા પાદિક તમને પસંદ પડતા નથી, તેને હઠાવવા માટે ધર્મ સિવાય બીજા ઉપાયોને ભે છે અને તેમાં જ પ્રેમને ધારણ કરે છે તેથી આર્તધ્યાન
For Private And Personal Use Only