________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૧
બન્યા છે. અને સારી અનુકૂલ સાધન સામગ્રીના સ્વામી બન્ય છે; જન્મ ધારણ કર્યો ત્યારે ઉપરોક્ત સાધને લઈને આવ્યા નહોતા; પણ પૂર્વજન્મમાં કરેલ પુણ્યને લઈ આવ્યા તે આધારે તમેને આગળ વધવામાં અનુકૂળ સહકાર મળ્યા-અને મહત્તાને મેળવી, તે પછી અન્ય જનેને-સ્વજન વર્ગને તથા મિત્રને–અરે પ્રાણી માત્રને શક્ય સહકાર આપે તે તમારી ફરજ છે. પ્રાણી માત્રના સહારાથી તમેએ પિતાની ઉન્નતિ કરી તે તમે અન્ય પ્રાણી માત્રને સહારો આપ તેમાં નવીનતા શી? તે આગળના વખતે તમોને સહાય કરવાના જ-એક વૃદ્ધની માફક જ.
કઈ એક વૃદ્ધ, એક સ્થલે આંબાને વાવતે હતે. જમીનમાં ખેદી તેને ગેટલે વાવીને પાણીને છંટકાવ કરતે હતે. તે વખતે એક અસવારે તે વૃદ્ધને કહ્યું કે, આંબાને વાવી તેનાં ફળે તમે કયારે ખાશે? તમારી ઉમ્મર પૂરી થવા આવી છે, આંબાને ફળતાં તે બરાબર દશ-પંદર વર્ષે લાગશે; તે પહેલાં તે તમે પરલેકે ઉપડી ગયા છે. આ સાંભળી વૃદ્ધે કહ્યું કે, ભલે કદાચ આંબે બરોબર ફળતાં પહેલાં પરલોકે ઉપડી જવાય તેમાં બાધ જેવું કાંઈ નથી; કારણ કે “મેં” અન્યના વાવેલા આંબાના ફળે ખાધા છે, તે પછી બીજાઓ આ આંબાના ફળોને ખાશે તે ખુશી થઈશ, અન્યના કરેલ શુભ કાર્યોના ફળોને આપણે મેળવીએ છીએ, તે પછી આપણે બીજાઓના લાભ માટે અને ફળ મળે તે માટે શકય કાર્ય કરીને સહારે આપ જોઈએ; આ પ્રમાણે સાંભળી અસવાર ખુશી તે ચાલતે થયે-અને તેને અન્ય પ્રાણુઓને સહારો આપવાની
For Private And Personal Use Only