________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪૩
સુખના ભેકતા બને છે. તમારી પાસે આજીવિકાનું સાધન હશે તથા વ્યાધિઓને ટાળવા માટે દવા વિગેરે સાધને હશે પણ તેનાથી મૂળમાંથી તેઓની પીડાઓ નાશ પામશે નહી. કેટલેક કાળ શાંત થઇ વળી નિમિત્ત આવીને ઘેરે ઘાલશે માટે તેના ઉપર ભરૂસો રાખતા નહી. આથી જન્મ મર
દિકની પીડાઓ દૂર કરવા પ્રયાસ કરો, પ્રયાસ કરતાં તે પીડાએ મૂળમાંથી ટળે નહી તે પણ હતાશ થતા નહી, અડધા ભાગની પણ સફળતા મળવાની-મળી છે એમ માનશે.
૬૯૨, સાંસારિક સુખમાં મુગ્ધ બની, મનુષ્ય તે સુખને સત્ય માની તેવા સુખના સાધનેને એકઠા કરવા જીવન પર્યત અથાગ મહેનત કર્યા કરે છે, છતાં સુખની ઇચ્છાઓ અને આશાઓ પૂરાતી નથી એટલે ઈચ્છાઓ અને આશાઓ અધુરી રહેલ હોવાથી આર્તધ્યાન, રૌદ્રધ્યાન કરાવે છે. બે ઘડી કે ક્ષણભરનાં કાલ્પનિક સુખ તે સુખ કહેવાય નહી. પાછળ પરિતાપ ઉત્પન્ન કરે તેને સુખ માનવામાં બુદ્ધિમત્તા કેવી ? વિવિધ પ્રતિકારે, પીડાઓને હટાવવા માટે કરશે તેપણું જન્મ મરણના દુખે નાશ પામશે નહીં. લાગેલા કંટકોને દૂર કરવાથી બીજીવાર કાંટાઓ નહીં વાગે આમ માની શકાય નહી.
દુન્યવી દવાઓ કરીને વ્યાધિને પ્રતિકાર કરનાર, આમ માનતે હેય કે, હવે મૂળમાંથી રેગ નાશ પામે અને સુખી થયે આ તેની માન્યતા ભ્રમમૂલક છે કારણકે દવાઓ અપકાળ રેગને પ્રતિકાર કરવા જ સમર્થ છે. મૂળમાંથી રેગને
For Private And Personal Use Only