________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૪
દિકથી ભેગ ઉપભોગને ભોગવીએ છીએ તેથી અમારી વિ. અનાઓ ઓછી થાય છે, ચિન્તા શેકાદિ થતા નથી, સુંદર વસ્ત્રાદિક મળી રહે છે,–તે પછી તે ધનાદિકથી વિપત્તિઓ આવે છે અને તેની સફલતા થતી નથી, આમ કેમ કહે છે? શાસ્ત્રકારે ફરમાવે છે કે તમને ધનાદિકથી સુખશાંતિ મળે છે અને વિપત્તિઓ દૂર ખસે છે ખરી પણ તે સુખ શાતિ ક્ષણવિનાશી હેવાથી પુનઃ પુનઃ તેવાં નિમિત્તો મળતાં હાજર થાય છે; ઘડીકમાં હાજર થાય અને ઘડીકમાં તે સુખશાંતિ ખસી જાય. - ૬૮૩. એના ઉપર કેણુ વિશ્વાસ ધારણ કરે? સુજ્ઞજને તે તે ખસી જાય તે પહેલાં સાત ક્ષેત્રોમાં તેને સદુપયોગ કરી અત્યંત લાભ ઉઠાવે છે; ધનાદિક દ્વારા આસક્તિને ધારણ કરી અધિક ભેગતે તે ખસી ઉપભેગોમાં આસક્ત બને તે મોજે રોમાન્” રિગે હાજર થશે અને વિવિધ વિપત્તિઓ-વ્યાધિઓ અને વિડંબનાએ પીછે મુકશે નહી; રેગો વિગેરે ઉપસ્થિત થયા પછી તેમજ વિપત્તિઓમાં ઘેરાયા પછી કેવી હાલત પ્રાણીઓની થાય છે, તે તમે જાણે છે, તે પછી તે ધનાદિકમાં સુખશાંતિ રહેલી છે અને વિપત્તિઓને ટાળવાની શક્તિ ધરાવે છે, તે કેમ કહી શકાય? માટે ધનાદિકની સાર્થકતા કે સફલતા દાન દેવામાં રહેલી છે દાન સિવાય પરિણામે ધન, વિપત્તિઓ તેમજ વૈરઝેરને હાજર કરે છે, માગ્યા મુજબ પુત્રને-અન્ય સગાં સંબંધીઓને ધનાદિક જે આપશે નહી તે મનમાં ડંખ રાખી સમય મળતાં પ્રતિકૂલ બનશે, મગર પિતાના હક્કને કોર્ટમાં દા કરશે; અગર માગણી મુજબ ઓછું આપશે તે તેઓ
For Private And Personal Use Only