________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૫
હળ કરી બેસે છે. ‘• એક શહેરમાં શેઠના પુત્રનુ લગ્ન હતુ તેથી એક માસ પહેલાં તૈયારી કરવા માંડી, સ્વજન વર્ગમાં કૈાત્રી લખી આમંત્રણ આપવામાં આવ્યું. સગાં-વહાલાં સઘળા એકત્ર થયા. વરઘેાડા ધામધૂમથી સારા શહેરમાં ફર્યાં. લાકા પ્રશંસા કરવા લાગ્યા, તેથી હુ ના પાર રહ્યો નહી. બીજે ગામ જાન જવાની હાવાથી કેટલાક રેલ્વે માર્ગે જવા નીકળ્યા અને કેટલાક હાડીમાં બેસી નદીને પાર જવા નીકળ્યા. સુંદરીએ ગીત ગાવામાં મગ્ન બની. સઘળે સ્થલે હષ છવાઇ રહ્યો હતા. કોઇને પશુ ખખર ન હતી કે એ ઘડીમાં-અગર એક ક્ષણમાં શુ અનશે ? હુમાં ને હર્ષોંમાં હેાડીમાં બેસીને જે માણસે નદીને પાર કરવા જઈ રહેલા છે તેવામાં સાગરની ભરતી હાવાથી હેાડી ઉંધી વળી ગઈ, અને દુઃખનો પાર રહ્યો નહીં. સૌ કોઇ પેાતાના પ્રાણા બચાવવા પ્રયાસ કરવા લાગ્યા. જેને તરતાં આવડતું હતુ. તે પાર ગયા. અને જેને મદદ મળી તે મચી ગયા. તે સિવાયના મરણુ શરણુ થયા.’ આ દૃષ્ટાંતથી સમજવું જોઇયે કે, એક ક્ષણને ભસે નથી. માટે જ્યાં સુધી દેહમાં પ્રાણ્ણા છે, ત્યાં સુધી ધર્મની આરાધના કરવામાં કચાશ રાખવી નહી. મનુષ્યભવ વારે વારે મળતા નથી. માટે મળેલ જન્મને ધર્મ કરીને સલ કરવા.
૪૭૭, આત્મસ્વરૂપની ઓળખાણુથી આઠ કર્માંના નાશ થતાં સિદ્ધ દશા પ્રગટે છે. જ્યારે વિષયની આસકિત રહેતી નથી અને કષાયના વિકાશને નાશ થાય છે ત્યારે આત્માની એળખાણ થાય છે.
નિમિત્તોને જ વશ બનવાથી આત્માની ઓળખાણ ક્યાંથી
For Private And Personal Use Only