________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૪૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હાય, પણ તેઓને ઓળખવાનું સમ્યગજ્ઞાન હાય નહી તે તે સ ંયોગા અને સાધનેાથી યથાથ લાભ મળે નહી અને મેળવી શકાય પણ નહી. માટે પ્રથમ તેઓને ઓળખવાની શક્તિ મેળવવી.
સચાગે અને સાધના, સંસારમાં પરિભ્રમણ કરતાં ઘણીવાર ઉત્તમ મળ્યા, પણ તેને નહી આળખવાથી આપણી હીનતા અને દીનતા ટળી નહીં.
આબાદીમાં ઘણા મિત્રા આપણને આળખે છે અને આપણે વિપત્તિ વખતે તેને ઓળખીએ છીએ. જે સાચાખરા મિત્રા હાય છે. તેઓ દુઃખમાં દિલાસો આપી તેને દૂર કરવા સહકાર આપી સહાય કરે છે; બીજા ખસી જાય છે.
૪૩૬. વેશ અને વય ઉપરથી પુરુષને પારખવા તે સારા પુઠાંવાળા પુસ્તકને ઉપરથી પારખવા ખરાખર છે; જેથી તેમાં ગુણ તથા તત્ત્વ શું છે, તેની ખબર પડે નહી. માટે વેશકપડાંની સાથે ગુણાને પરખવા માટે કાળજી રાખવાની જરૂર છે. સારાં કપડાંવાળા અને વેશવાળા ગુણવત જ હેાય તે કહી શકાય નહી, ખીસા કાતરૂ તેમજ ગુંડાગીરી કરનારના કપડાં, ભભકાદાર હોય છે. ભાષણ કરીને લેાક રંજન કરનારના ગુણેાને પારખવાની પણુ કાળજી રાખવી કારણ કે નાટક-સીનેમા પણ લાક રજન કરનાર શુ હાતા નથી?
૪૩૭. જે વ્યક્તિમાં અને તેના ગુણામાં શ્રદ્ધા અને પ્રેમ હાય છે. ત્યાં શ્રમ અને પરિતાપ વિગેરે માલુમ પડતાં નથી. જગતના પદાથે†માં પ્રીતિ છે. તેથી તેઓને પ્રાપ્ત કરતાં પરિશ્રમ-પરિતાપ માલુમ પડતા નથી. તેા આત્મિક ગુણ્ણામાં
For Private And Personal Use Only