________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૧ ૪૦૮, શધારી પુરુષ બનતા પ્રયાસે વિા-મૂત્ર-સળગતે અગ્નિ, સર્પ, શસ્ત્રધારી-પુરુષ–અને નદીની રેલને ઓળઘવા નહીં. તેમજ ધૃષ્ટતા કરી તેની સાથે વાદમાં ઉતરવું નહી. તેઓમાં પણ શસ્ત્રધારી સાથે વાદ કરવાથી કયારે ગુસ્સે થાય તે કહી શકાય નહી ને ગુસ્સે થાય પછી શસ્ત્ર લગાવતાં વાર લગાડે નહી–માટે ખ્યાલ રાખ.
૪૦૯, પ્રયાણ કરતાં–દુધ વાપરીને, સ્ત્રી સેવન કરીને, નાન કરીને, વસ્ત્રીને તાડના–મારામારી કરીને, રડાવીને, વમત કરીને, અને રુદનને અવાજ સાંભળીને પ્રયાણ કરલું નહી.
૪૧૦. આદરપૂર્વક સમાન આપવાથી, અવસરે મધુર વચન બેલવાથી તેમજ ન્યાય સહિત શૌર્ય બતાવવાથી અને ધીરજ રાખવાથી અન્યને આકર્ષાય છે; આટલાં વાનાં વશીકરણ છે.
૪૧૧. ફળ મળવાના સમયે આળસ કરે, સમય સિવાય ફેગટ વચન બેલે અને ઘણી મહેનત કરે. અને શત્રુઓ ઉપર વિશ્વાસ ધારણ કરે આવા માણસની લાબે કાળ ઉન્નતિ ટકી શકતી નથી. તેમજ આરંભેલા કાર્યમાં સફલતા તેમને મળતી નથી.
૪૧૨. દરેક વ્યક્તિએ દિવસમાં એવું કાર્ય કરવું કે રાત્રે સુખપૂર્વક સૂઈ રહેવાય તેમજ પોતાના જીવન દરમ્યાન
એવું કાર્ય કરવું કે પરલોકમાં સુખશાતા રહે અને અનુકૂલ સગો મળી આવે તથા એવું બોલવું કે પાછળથી પસ્તા ન થાય.
For Private And Personal Use Only