________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૩
આજ્ઞાએ કમાવી છે તે મુજબ વર્તન કરવામાં તત્પર બનવુ જોઈએ; કે જેથી જૈનેતામાં પણ સદ્ભાવનાની વૃદ્ધિ થાય; તેમજ સેવા સાથે આજ્ઞા મુજબ વર્તન કરનારનું કલ્યાણ થાય, અને સ્વગૃહમાં-તથા પાડાશીએની સાથે તેમજ પાળ-શેરી ગામ-નગરમાં કલહું કંકાસ થાય નહી અને સુખશાંતિ જળવાય અને જનસમુદાયમાં જૈનધર્મ પ્રશંસાપાત્ર બને.
૬૭૭. જગમાં વિવિધ-અનેક પ્રતિકૂળ નિમિત્તો અને સચાગા આવે ત્યારે જે માણસો ક્રોધાતુર બની માનસિક વૃત્તિઓને મલિન બનાવવા પૂર્વક હેાટા કકાસ-ક્લેશ અને ઝગડાએ કરે છે તે માણસ ભલે જેના હાય કે જૈનેતરો હોય, તેમજ દેવગુરુ ધર્મની પોતાની માન્યતા મુજબ સેવાભક્તિ કરતા હોય તે પણ સ્વપરનું કલ્યાણ કરવામાં એ નશીબ રહે છે અને દેવ ગુરુધની કરેલી સેવા ભક્તિ દેખાવની અને છે; માટે કલ્યાણુના ઈચ્છક જનોએ પ્રતિકૂલ નિમિત્તો કે સાગા ઉપસ્થિત થતાં રીતસર ઉપયાગ રાખવાની જરૂર છે, કે જેથી કરેલી સેવા ભક્તિ સફળતાને ધારણ કરે અને જે જે અરિહંત પરમાત્માએ આજ્ઞા બતાવી છે તેના અમલ કરવા શક્તિમાન્ અનાય અને આત્મ ન્નતિમાં આગળ વધાય; જેએ એમ માન્યતા ધરાવતા હાય કે, માત્ર દેવગુરુને ધર્મની આરાધના કરીને સૌંસારને તરી જઇશુ, તેમની આજ્ઞા માનવાની જરૂર નથી; કારણ કે આજ્ઞા મુજબ વર્તન કરવામાં આળસ–પ્રમાદ વિગેરે આડા આવે છે તેથી વર્તન શક્ય અનતું નથી માટે માત્ર સેવા ભક્તિથી કષાય સાગરને તરી જઈશું આ માન્યતા તેમની ભૂલ ભરેલી છે, કારણ
For Private And Personal Use Only