________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
૭૬૮. શારીરિક શક્તિ ઓછી થાય છે, પણ વિષય કષાયના વિકારે મનમાં અલ્પ થાય છે એમ માનવું તે બમણું છે. જે ભેગપભેગમાંથી આસક્તિ ઓછી થાય તે જ વિકારો ઓછાં થાય છે અને મન શાંત બને છે, માટે આસક્તિને દૂર કરવા સમ્યજ્ઞાનપૂર્વક વિવેકની જરૂર છે. - વિવેક વિનાના માણસે માને છે, કે અમે ઉમરમાં મોટા થયા, પણ આયુષ્ય ઓછું થાય છે તે જાણતા નથી અને પાપારને ઓછો કરતા નથી અને તૃણુ વધારતા રહે છે.
ટા થયા ત્યારેજ કહેવાય કે વિચાર વિવેકપૂર્વક તૃષ્ણા ત્યાગ કરી ધર્મધ્યાનમાં પ્રવૃત્ત બને; વય વચ્ચે મહટા થવાતું નથી, પણ આત્મિક વિકાસમાં વધતાં મહાન બનાય છે. “વય વધતાં મન મહોટું થતું નથી પણ મલિન
તું જાય છે.” માટે મનને મોટું કરવા વ્રત નિયમ, દયા દાન શિયળ-તપ જપની આવશ્યકતા છે, તે ભૂલવા જેવું નથી. આયુષ્ય ગણે છે, પણ પાપ બુદ્ધિ ઓછી થતી નથી, માટે પાપ બુદ્ધિને અલ્પ કરતાં કરતાં તદ્દન મૂળમાંથી નાશ કરવા પ્રયાસ કરવાની ખાસ જરૂર છે.
૭૬૯ તમને જે ગમતું ન હોય, તે અન્યને ગમે પણ નહી, એટલું સમજી જવાય તો બીજાની નિન્દા–અદેખાઈ– હરિફાઈ વિગેરે કરવાને વખત મળે નહી, કારણ કે પિતાને જે વસ્તુ અપ્રિય છે તે બીજાઓને પણ અપ્રિય હોય.
અપ્રિય પણ હિતકારક વચનેને સાંભળનારને જે કહેવું હિય તે કહેવું, પણ જેઓ તેવાં વચને શ્રવણ કરતાં કડવા
For Private And Personal Use Only