________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩.
મ્યાન પ્રાણીઓને એટલું બધું દુઃખ પડે છે કે જેથી તેઓ નિરન્તર મૂરછગત રહે છે. ખાન-પાન-વિગેરેનું પણ ભાન રહેતું નથી. ખાય એવું, પીવે એવું, કે બેલે એવું કે જે પિતાના પ્રાણનું તેમજ શરીરનું-જ્ઞાન ધ્યાનનું ઘાતક બને; પિતાને અગર પરને અનેક પ્રકારનાં સંકટમાં-યાતનાઓમાં સપડાવે. વિષય કષાયાક્રાંત થએલ જન, પિતાના હિતને જાણી શકતું નથી, તેથી અરઘટ્ટ ઘટી ન્યાયે આ સંસારમાં જન્મમરણના ઘડાઓ ભરે છે અને ખાલી કરે છે. વિષય કષાયથી દબાએલ આત્મા છે, છતાં જે હિંમત લાવી તેને ખસેડવાને માર્ગને-સાધનને ઉપયોગ કરે છે તે બધા દબાણ ખસવા માંડે, અને અનુક્રમે તદ્દન સ્વતંત્રતાને પ્રાપ્ત કરે. પણ વિષયમાં અધિક રસ પડતું હોવાથી તે અલ્પ કરવા શક્તિમાન બનતે નથી, તેથી વિવિધ પીડાઓથી પીડિત બનવું પડે છે.
અશક્તિથી પીડાતે માનવી, સેંકડે રૂપીયાને વ્યય કરીને વૈદ્યની પાસેથી રસાયણદિ દવા લઈને અશક્તિને દુર કરી તાકાતને પ્રાપ્ત કરશે; પરંતુ જે કામ વાસનાએ અશક્તિને ઉભી કરી તે કામ વાસનાને નહી હઠાવતાં વિષય સેવનમાં સાર્થકતા માની તેમાં અધિક રસવૃત્તિ ધારણ કરતે હેવાથી પુનઃ અશકત બને છે. - ૧૬૮ પુન્યના આધારે, અનુકૂલ સાધને મળે, અને કર્મની નિર્જરાથી શુદ્ધ ચારિત્રની પ્રાપ્તિ થાય, પુણ્ય કરતાં ચારિત્રની કિંમત અનંતગણું છે. શુદ્ધ આત્મરમણુતા, તે ચારિત્ર છે અને આત્મરમણુતારૂપ ચારિત્રથી
For Private And Personal Use Only