________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યવસાયે પણ આવે નહી, માટે બ્રમણને ત્યાગ કરવા સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનને મેળવે.
૮. દુન્યવી વસ્તુઓને વિગ થતાં શોક પરિતાપ કરે નહી; અને ઈષ્ટ વસ્તુઓને સંગ થતાં હર્ષઘેલા બને નહી. હર્ષની પાછળ શેક અને પરિતાપ રહેલ છે તારા પિતાના સિવાય તારું ભલું કે બુરું કરવાની બીજાઓમાં તાકાત નથી, તું બીજાઓનું ભલું કે બુરું કરવા સમર્થ નથી, તે તે તેમના હાથની વાત છે.
૯ ગ્યતા આવ્યા સિવાય પિતે પિતાનું ભલું કરી શકતા નથી તે બીજાઓનું શી રીતે ભલું કરી શકે? માટે પ્રથમ પિતાનું ભલું કરવાની યેગ્યતાને મેળવવી જોઈએ.
ગ્યતા સિવાય બીજાઓનું ભલું કરવા જતાં પિતે જાતે પતિત થાય છે અર્થાત્ લાભ મેળવી શકાતું નથી. માટે પ્રથમ પિતાના આત્માને કેળવે જોઈએ.
૧૦૦. પાંચ ઈન્દ્રિ અને મન, જેઓના કબજે છે તેમાં ગ્યતા આપોઆપ આવીને વસે છે. મન તથા પાંચ ઈન્દ્રિયને કબજે કર્યા સિવાય ગ્યતા આવતી નથી, માટે વપરનું ભલું કરવું હોય તે ઈન્દ્રિયે અને મનને કબજે કરે.
૧૧. અત્યંત વિકલ્પ સં કરવા તે ચિત્તરૂપી સરોવરમાં પથરાઓ ફેકવા બરાબર છે. એટલે સરેવરમાં પથરાઓ પડતાં તેમાં રહેલ પાણી મલિન થાય છે તે પ્રમાણે ઘણુ વિકલ્પ કરવાથી મનની શકિત મેલી થાય છે
For Private And Personal Use Only