________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૯ ૧૯. અનેક પાપ કરીને પિધેલ તેમજ મમતાને પરવશ બનીને મેળવેલ દારાદિક અવે રહી જશે. સગાં વહાલાં જ્ઞાતિજને બહુ બહુ તો સ્મશાન ભૂમિ સુધી આવશે. કાયાની ખાખ કરીને પાછા ઘેર આવશે. માટે ચેત! પાછળથી જો ચેતીશ, તે તે સમય ધર્મ કરવાનું રહેશે નહી. કાલને ભરૂસે રાખ ઉચિત નથી. એક ક્ષણને જ્યાં વિશ્વાસ રાખવા લાયક નથી ત્યાં આવતી કાલને વિશ્વાસ કેમ રખાય? કારણ કે કાલ અને કાળ બે સરખા છે. જે કાળને જીતે તેજ કાલને જીતી શકે. કાળ, કેઈનાથી જીતી શકાએલ નથી, એને અનુભવની બીના છે. તે પછી કાલને આપણે કેવી રીતે જીતી શકીશું? કાલના ઉપર વિશ્વાસી બનેલા માનવીઓ કાલ આવતાં પહેલાં જ પરલોક સીધાવી ગયા છે; કેટલાક ભરેલ ભાણુમાંથી હાથમાં કળી લેતા-સુખમાં મૂકતા ઉપડી ગયા છે. કેટલાક સંગીતનું શ્રવણ કરતા, વિષયમાં વિલાસ કરતા, નાટક-સીનેમા જોતાં–હાથે હાથ મીલાવી તાળી દઈ ખડખડ હસતાં મેટે ગામ ગયા. કેટલાક રેલ્વેમાં, એરોપ્લેનમાં, જંગલમાં, બંગલામાં, હાય હાય કરતા ઉપડી ગયા પણ તેઓએ કાલ દેખી નહી અને દેખશે પણ નહીં. માટે કાલને વિશ્વાસ મૂકી દઈને અત્યારે આત્મિક લાભ થાય તેવાં તન-મન-ધનથી સત્કાર્યો કરે. - ૧૯૭, સાત નય અને સપ્ત સંગી, તેમજ સર્વ ધાર્મિક ક્રિયાઓનું પ્રજન, મમતાને અહંકારને તજી સમતાને પ્રાપ્ત કરવાનું છે. કોઈ વાદવિવાદ કરીને કષાયને વધારવા માટે નથી માટે સ્વાદુવાદને આધાર લઈને સમતાને આદર કરો.
સાત નય અગતને અહંકાનેરા માટે
For Private And Personal Use Only