________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૩૫ કરી વ્રત નિયમને ધારણ કરે તરિયમથી અનુક્રમે કાયા અને મન પણ કબજામાં આવશે.
કરપ. આત્મસ્વરૂપને જ્ઞાન વિનાને-ગૃહસ્થવાસ બળતા સ્મશાન જે છે અને મેહ મમતાના ત્યાગ સિવાય સ્વીકારેલ સાધુતા ધાન્ય વિનાના ફેતરા જેવી છે એટલે તે બે અવસ્થામાં આત્મતત્વની ઓળખાણની તેમજ મેહ મમતાના ત્યાગની જરૂર રહેલી છે. આ સિવાય સાધુતા તેમજ ગૃહસ્થપણું ફલદાયી બનતું નથી. ફક્ત દેહ ધારણ કરી ધનાઢય બનવાથી કે સત્તા મેળવવાથી સત્ય લાભ મળશે નહી.
૪ર૬. ભૂત-ભવિષ્ય-વર્તમાન–એક એવી બીના છે, કે જે વર્તમાન કાળમાં હોય છે ત્યારે તેને પુરૂષાર્થ કે ઉદ્યમ કહેવાય છે. અને તે ભૂતકાળમાં જાય છે ત્યારે ભાગ્ય-નસીબ કે કર્મ કહેવાય છે અને ભવિષ્યકાલમાં તેને જ ભાવીભાવ કહેવાય છે, માટે વર્તમાનકાલમાં એ ઉદ્યમ કરે કે ભૂતકાલ સારે કહેવાય અને ભવિષ્યકાલમાં સુંદર લૈ મળે અને શાંતિ થાય.
કાળને સ્વભાવ, પ્રતિક્ષણે બદલાય છે. પરંતુ પદાર્થ પિતાને સ્વભાવ મૂકત નથી, નસીબ તે પૂર્વની કરણી ઉપરજ આધાર રાખે છે. તે આપણા હાથની વાત નથી. જેવા કર્મો કર્યા હશે તેવા ભેગવવા પડશે, ભાવભાવની તો આપણને ખબર નથી કે ક્ષણ માત્રમાં શું થશે માટે આપણું હાથમાં આવેલા વર્તમાન કાલને સુધારી ઉમરૂપી સુનથી કયા રૂપી નૌકાને ભરદરિયે ચાલા.
For Private And Personal Use Only