________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૮
કરનાર–તેને ભેદ જાણનાર-ચેરની વસ્તુ વેચી આપનાર-ચેરીની વસ્તુઓ લેનાર અને તેને મદદ કરનાર-આ બધાયે ચેર કહેવાય-અને જે પકડાય તે તે બધાય દંડાય છે અને આબરૂમાં અને ધર્મક્રિયામાં ખામી પડે છે; માટે ધમજનેએ, ચેરને સંબંધ રાખવા નહી.
૩૯૮ સત્સમાગમ મળતાં અને બહુ કષ્ટ પડતાં ક્રમાં સૂર મનુષ્ય પણ સુધરી જાય છે અને સ્વપરનું કલ્યાણ સાધવા સમર્થ બને છે. માટે તેઓને પ્રથમ સુધરવાની તક આપવી જોઇયે. વિચારોને ફરતાં વાર લાગતી નથી. સારા નિમિત્તે મળતાં ક્રૂર વિચારોનું પરિવર્તન થઈ હિતકારક વિચારે થાય છે.
૩૯. ક્ષમા-નમ્રતા-સરલતા-અને સંતોષાદિક સદ્દગુણે, મોટા મેહનૃપને પણ નસાડે છે અને આ ગુણેની આગળ આવતાં તે વિચાર કરે છે કે તેઓ પાસે આપણું બલ ચાલશે નહી અને ઉલટા માર ખાઈ જવું પડશે; તેનું જોર ચાલતું હોય તે ક્રોધી–માની–માયાવી–અને લેભી જનેની આગળ ચાલે.
સદ્દગુણોને કે દુર્ણને જ્યાં આદર સત્કાર મળતું હોય છે ત્યાં તેઓની પાસે જઈને ગાઢ સંબંધ બાંધે છે. સદ્દગુણે સદ્ગુણીને શોધતાં અને ગાઢ સંબંધ બાંધતા રહે છે. અને દુર્ગ-તેવાઓની મૈત્રી કરતા રહે છે, તેમજ તેઓના સંબંધથી સુખી અને દુઃખી બનતા રહે છે. દુર્ગણે સાથે સંબંધ ન બાંધવો, તેમાં જ સમજુ શાણની બુદ્ધિમત્તા અને ચાલાકી છે.
૪૦૦. ભવગની દવા કરવામાં, કર્મના બંધનેને ઢિીલા કરવામાં અને મહ શત્રુને પરાજય કરવામાં-ચિન્તરૂપી
આ અને દુઃખી કરતા રહે છે તે થતા રહે છે. આ
For Private And Personal Use Only