________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૧
ભવમાં નિષ્ફલતા મળવાની-આવા આવા વિચાર કરીને શક્તિ પિતાનામાં રહેવા છતાં ઓળખતા નથી, અને બેભાનની માફક મૂઢપણુએ જીવનને પસાર કરે છે–ત્યારે પિતાના આત્મામાં શ્રદ્ધાવાળાઓ માને છે કે અમો ભાગ્યવાન છીએ અને મહાનમાં પણ મહાન કાર્યો કરવાને અમારે જન્મ થયેલ છે. અમારે ભવ, અમે જરૂર સત્કાર્યોને કરીને સફલ કરીશું; આ પ્રમાણે માન્યતા હોવાથી ક્ષણે ક્ષણે આત્મશ્રદ્ધા અને શક્તિને વધારતા રહે છે.
નિષ્ફળતાની છાપ અને સફલતાની છાપ, મનુષ્ય વિચારોને આધારે પિતાનામાં પાડે છે, જેવા વિચાર કરશે તેવી છાપ, તમારા મગજમાં પડશે. કદાપિ નિષ્કલતાના વિચાર કરે નહી. મહામાં મહાન કાર્યો કરવાને તમેએ જન્મ ધારણ કર્યો છે અને તે કાર્યો કરવાને જન્મ્યા છીએ આ પ્રમાણે વિચાર કરે જેથી કોઈ પ્રકારની ઉદાસીનતા રહેશે નહી. ઉદાસીનતા તે પ્રમા આળસુઓને હોય અને તેવા વિચારવાળાઓને હોય, ઉમંગીએને હાય નહીં. તમારો જન્મ પણ વિચાર-વિવેક અને શ્રદ્ધાના આધારે જ મળે છે. પ્રથમના સારા સંસ્કાર વડે આ જન્મમાં સફલતાના વિચારો આવ્યા કરે છે, અને ઉત્તરોત્તર આવ્યા કરશે - આપણામાં હેટી ખામી એ છે કે મહત્તા, કેવી રીતે મેળવવી તેની સમજણ નથી, તેમજ તદનુસાર વિચાર પણ કરતા નથી માટે ખામીને દૂર કરી આગળ વધવાની કશીશ કરવી જરૂરની છે.
૫૮૮. મનુષ્ય ભવની ગણના, સમ્યમ્ દર્શનને
For Private And Personal Use Only