________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૬
૭૧૪. શ્રદ્ધા-સમ્યગજ્ઞાન-અને પુરુષાર્થના ગે આશા ફ્ળીભૂત થાય છે-આશાએ ગમે તેવી હાય પણ શ્રદ્ધા-જ્ઞાન અને પુરુષાર્થ, જો ન હાય તા આશા ફળતી નથી. પૂર્વ જન્મના વિપરીત કર્યાં-કષ્ટદાયી કર્માંના સૌંચય હાય તા તે પણ શ્રદ્ધા વિગેરેથી નષ્ટ થાય છે અને પુણ્યાનુબંધી પુણ્યના ઉદયે અનંતસુખના સાધને વિપુલ પ્રમાણુમાં મળતાં રહે છે. શ્રદ્ધા હાવાથી ખલ વધે છે-થાક લાગતા નથી; સમ્યગ્ જ્ઞાન, સુગમ-સરલ માને દર્શાવે છે અને પુરુષાર્થીના ગે કઠીન માર્ગ પણુ કપાય છે અને આશા ફેલવતી બનતાં સુખના ભાકતા બનાય છે–પરંતુ આશાના વિવિધ પ્રકારો છે-દુન્યવી સુખની આશા કરતાં મેક્ષ સુખની આશા અનંત ગુણી સુખદાયક છે અને વિપરીત કર્મીને હઠાવનાર છે. દુન્યવી સુખની અભિલાષા, અનંત સંસારમાં રખડાવનાર છે. આશા અને ઇચ્છા કરવી હાય તેા કર્માથી મુક્ત થવાની કા; કે જેથી સંસારની રખડપટ્ટી ટળી જાય.
પૈસા-પુણ્ય અને પાપ, તેના કારણેાથી વધાર્યાં વધે છે અને ઘટાડયા ઘટે છે, પણ શ્રદ્ધા-જ્ઞાન-અને ચારિત્ર અન્યને આપતાં વધતા રહે છે; કારણ કે પૈસા વગે૨ે ઓદાયિક ભાવે મળે છે-એટલે વધે અને ઘરે પણ ખરાં, પણ સાયિક ભાવે પ્રાપ્ત થએલ શ્રદ્ધા-જ્ઞાન-અને ચારિત્ર તેા કદાપિ ઘટતાં નથી. ક્ષાયિક ભાવ-કર્માના ક્ષયથી જ પ્રાપ્ત થાય છે માટે તેના ક્ષય માટે પુરુષાર્થ કરો.
૭૧૫. બળવર્ધક સુંદર દુધમાં ફટકડી પહેતાં તે દુધ ફાટીને ખરાબ થાય છે,તેની માફક ધર્મ ધ્યાનમાં—
For Private And Personal Use Only