________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ
ત્યાગ ધમમાં પ્રીતિ નથી અને પુરુષાય કરતા નથી તે માના જે સત્તા વિગેરે હાય છે, તે ગુમાવી બેસે છે; માટે ત્યાગ ધર્મમાં જ્ઞાનપૂર્વક પ્રેમ-માદર રાખો; અનાદિકાલથી વિષય કષાયાદિમાં તમાએ પ્રેમ રાખી આદરભાવ રાખ્યા, તેથી તમાએ કેટલી સત્તા-સ્પત્તિ અને સાહ્યબી વધારી અને તેનુ રક્ષણ કર્યું? ત્યાગ ધર્મ સિવાય-આત્મજ્ઞતિ વિના કદાપિ સત્ય સા સંપત્તિ મળશે નહી; કદાચ મળી હશે તેને ખસતાં વિલંબ થશે નહીં, માનવભવની મહત્તા આત્મવિકાસ, પરિગ્રહવૃત્તિ, હું મમતા અહંકાર ગઢાઈમાં ડાય છે, એમ કદાપિ માનશે નહી; મહત્વ-મમત્વની કલ્પનાથી પશુ કર્યાં અંધાય છે, માહનૃપનું સામ્રાજ્ય કદાપિ નરમ પડતું નથી, જ્યાંસુધી મહનૃપનું સામ્રાજ્ય ખલવત્તર છે ત્યાંસુધી આત્મા સ્વાધીનતાને પ્રાપ્ત કરી શકતા નથી.
૬૬૦, જગમાં સ’સારમાં બે પ્રકારના શત્રુઓ છે, એક બાલના અને બીજા અન્તરના-બાહ્યના શત્રુઓને આપણે દુન્યવી અનુકૂળતા કરી આપીશુ તે તે મિત્રતા ધારણ કરશે. પણ આન્તરિક શત્રુઓને જેમજેમ અનુકૂળતા કરી આપીશુ તેમતેમ તે શત્રુ અધિકાધિક પ્રબળ મનીને અત્યંત સતાવ્યા કરશે, અને લાગ મળતાં હેરાન પરેશાન કરી મૂકશે; માટે તેના વિરાધી બની તેઓના પડછાયે પણ જવું નહી. જેએ આન્તરિક શત્રુઓને આદર આપતા નથી અને તેઓના વશવતી બનતા નથી તેઓની પાસે સત્ય સામ્રાજ્ય હાજર થાય છે; કોઈ પ્રકારની ખામી રહેતી નથી; પછી દીનતા હીનતા લેશ માત્ર પણ ક્યાંથી ભાસે ? માટે દુન્યવી શત્રુઓ સાથે
For Private And Personal Use Only