________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬
છે, તે દેખીને પેલી ઇર્ષ્યાખાર રાણીએ રાજાને કહેવા લાગી કે, તમે જેના પર અત્યંત પ્રેમ રાખા છે અને તેના આવાસે દરાજ જામે છે તે રાણી તે દરરાજ તમારા કાણુ-વશીકરણના જાપના જપે છે. અમેએ સુખી થવા માટે તમાને કહ્યું. આ રાણી તે ખડી ઠગારી દેખાય છે; માટે જો જો તેના પર વિશ્વાસ રાખતા નહીં. રાજાએ છાની રીતે તપાસ કરી. વશીકરણના જાપના બદલે નમ્રતા, સરલતા અને સતેષપૂર્વક આત્મભાવનાને ભાવતી દેખી અતિ રાજી થયા અને અધિક સન્માન કરવા લાગ્યા. તે રાણીની નિન્દા કરનાર પેલી રાણીઓને બહુ ઠપકા આપ્યા કે તમે તેણીની નિન્દા કરા છે અને તે રાણી આત્મનિન્દા કરે છે, તમારા એમાં કાણુ કુશળ ? માટે આત્મનિન્દા કરી શુદ્ધતાને ધારણ કરો.
૭૫૦, કામરાગઃ-મુગ્ધ મનુષ્યા કામરાગને સાચે પ્રેમ તથા સુખ માનતા હોવાથી સાચા પ્રેમને તથા સત્ય સુખને પ્રાપ્ત કરવા સમથ ખની શકતા નથી. તેમજ માનસિકશારીરિક શક્તિને વૃથા ગુમાવે છે. કામરાગ-તે અગ્નિ સરખા હાવાથી પ્રાણીઓનાં હૃદય ખાળતા રહે છે. કેટલાક મૂઢ માણસા જે જે મર્યાદા છે તેને દૂર કરીને ભમતા કરે છે. તેને જે શાન્તિ હાય છે . તેપણુ ખસતી જાય છે. કામરાગને પ્રેમ માનવા તે પાપના ઉય છે. કારણ કે આત્માશિત અને શારીરિક-માનસિક શક્તિઓને ખતમ કરનાર જો કાઇ હાય તે કામરાગ બલવાન ચેઢો છે. જગતમાં હજારાને હરાવનારશીકારી પ્રાણીઓ, સિંહ જેવાઓને વશ કરનાર પણ કામાગની આગળ પરાજ્ય પામે છે, અને તેની આધીનતા સ્વીકારે છે.
For Private And Personal Use Only