________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૩
શાંતિમાં મહાલવું હોય તે ખોટા ખરાબ વિચારોને મૂલમાંથી દૂર કરીને સુંદર અને ઉન્નત વિચારે કરો; તેના આધારે સદ્વર્તન અને દિવ્ય જીવન સાંપડશે.
હલકા વિચારે એટલે પ્રાણુઓને પીડાકારક-નુકશાનકારક અને નાશકારક વિચારોથી હલકું જીવન અને વિષયી જીવન બનશે; તેથી સુખશાંતિ રહેશે નહી. હલકા વિચારે, સવર્તનઅને સદ્વિવેક ને લાવી શકે નહી-ઉલ્ટી જે સારી સ્થિતિ હોય છે તેમાં મલિનતા લાવે છે અને મલિન વિચારો વડે માણસો નબળા બની પિતાનું કાર્ય બગાડી નાખે છે, માટે સુખની ઈરછાવાળાઓએ નિરન્તર સદુવિચારો કરવા વખત કાઢ જોઈએ; અને સદ્દવર્તનનો લ્હાવો લેવા જોઈએ.
૧૧૩. દેષ દ્રષ્ટિ હેવાથી અન્યના અછતા દેશે આપણને જણાય છે, જ્યારે આપણ છતા દેશે પણ આપણે જોઈ શકતા નથી, આ ખેદની વાત છે.
જે આપણા દેને અગર નેહી વર્ગના દેને આપણે નભાવી શકતા હેઈ, તે અન્યના દેને નભાવી લેવા જેવી-જેટલી ઉદારતા કેળવવી જોઈયે.
પ્રાણીમાત્ર-તેમાં મનુષ્ય માત્ર પણ દોષને પાત્ર છે; ષ રહિત તે વિરલ હોય, સર્વજ્ઞ સિવાય અન્યજને દોષને ક્ષણે ક્ષણ કરતા હોય છે અને કરશે પણ બીજાને સુધારવાની તમન્ના જે હોય તે પ્રથમ આપણે ગુરુગમ લઈને સુધરવું જોઈએ તે આપણું આત્મશુદ્ધિની અસર અન્યજને ઉપર થશે.
પાત્રતાના અભાવે તેમાં સુધરે નહી તે પણ એટલે જેણે
For Private And Personal Use Only