________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૦
માટે યથાશક્તિ વાપરવાની જરૂર છે. માનવનું જીવન, અન્યાની સહાય સિવાય ઉન્નત બનતુ નથી, એવું છે ! જન્મ પામ્યા પછી માતપિતાની સહાય લેવી પડી છે; કારણ તેમની મદદ વિના તમા જીવી શકત નહી; આ સહકાર જેવા તેવા નથી. તમાને હૈયાના હીરનું પાન કરાવી, સુકામાં સુવાડી પેશાબથી ભીંજાએલ પથારીમાંથી બહાર કાઢ્યા; તે વખતે તમાને સહકાર આપવા અન્ય કાણુ આવી શકે એમ હતું? તથા સારા સંસ્કારને આપી તમારૂ પાલન પાષણુ અન્ય કાણુ કરી શકત માટે આ ઉપકાર જેવા તેવા નથી; આઠ દશ વર્ષના થયા ત્યારે રમતગમતમાં તમે આસક્ત થયા તે વેળાયે તમારા તિરસ્કાર-ગાળાને સાંભળીને પણ સ્કૂલ-પાઠશાળામાં મોકલ્યા છે.
અધિક કેળવણીપૂર્વક વ્યાવહારિક કાર્યોંમાં કુશળ-પ્રવીણુ બનાવવા માટે માપિતા અગર ભાઇઓએ કરજ કરીને પણ તમેાને ભણાવ્યા અને પ્રવીણ બનાવ્યા. તેમજ નીતિ ન્યાયના સંસ્કારા પડે તે માટે પુનઃપુનઃ ટકાર કરવાને પણ ચુક્યા નથી; તમાને પરણાવ્યા પછી તમેા જુદા રહ્યા તાપણ વાત્સલ્યને તેઓ ભૂલ્યા નહી. માટે પ્રથમ સહકાર તા માતપિતાના જ છે. પછી વ્યાપાર વિગેરે કમાણી કરવામાં અન્યોની મદદ પણ તમેને મળી છે; એટલે સારા સમાજે કમાણી કરવામાં સહાય કરેલી છે; અન્યથા તમા જે ધનાઢ્ય બન્યા છે, આલીશાન ખગલામાં દિવસે ગુજારા છે તે કેવી રીતે ખનત ? તેમજ માંદગી વખતે પણ અન્ય હિતસ્ત્રી મિત્રાની આવશ્યકતા રહેલી હતી; એટલે સ ંક્ષેપમાં આમ કહી શકાય કે, દરેક પ્રાણીઓએ જીવનની ઉન્નતિમાં સહાય કરેલ છે, તેથી તમે આગળ વધવા સમથ
For Private And Personal Use Only