________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૨ ભાવના જાગ્રત્ થઈ, આ મુજબ તમે એકલપેટા ન બનતાં અન્ય જિનેને સહાય આપવાની ભાવના રાખશે અને શક્ય સહકાર આપવા પુરુષાર્થ કરશે. “સેવા ધર્મ ગીઓને પણ અગમ્ય છે ?-અભ્યાસ કરનાર કષ્ટ વેઠીને પણ પંડિતવિદ્વાન બની શકશે; પણ સાચે અનુભવ મેળવી શકશે નહી ધાર્મિક ક્રિયાઓ કરનાર દાનશીયલ-તપ-ભાવનાઓ ભાવી શકશે પણ અને સહકાર-સેવા કર્યા વિના સાચે અનુભવ મેળવશે કે કેમ તેમાં શંકા છે. - ૬૭૨. તમને અનુકૂલ સાધન સામગ્રી મળી છે; જેવી કે, આર્યદેશ, ઉત્તમ કુલ, ધાર્મિક માતા પિતાના શુભ સંસ્કારે, તેમજ શરીરે આરોગ્ય-સદેવગુરુધર્મની જોગવાઈ પૂર્વક, સદ્બુદ્ધિ વિગેરે સાધને તથા સારા સંગે કેના પ્રતાપે પ્રાપ્ત થયા છે? કેટલાકને તે સ્વજીવન પુરતું પણ મળી શકતું નથી; કેટલાક વ્યાધિગ્રસ્ત જીવન પૂર્ણ કરે છે; જીવનપૂરતા સાધનથી પણ અધિક ઋદ્ધિ-સમૃદ્ધિ-વૈભવ હોય તેપણુ સદા ચિન્તાતુર હોય છે. તેનું શું કારણ? તમે એકદમ બોલશે કે? ઉદ્યમ–પુરુષાર્થની ખામી હોવાથી આ કથન તમારું અર્ધ સત્ય છે, બરાબર નથી; તેઓ આરેગ્ય માટે તેમજ અનુકૂલ સાધન સામગ્રી માટે બને તેટલે પ્રયાસ તે કર્યા કરે છે જ, છતાં ચિન્તાતુર કેમ? અને દુઃખી કેમ? કહેવું પડશે કે જે ભાગ્યશાળીઓને અનુકૂળતા મળી છે તે પુણ્યદયે પ્રાપ્ત થએલ છે, અને જેઓને અનુકૂળતા મળી નથી તેમાં પૂર્વ પુણ્યદયની ખામી છે, જે પૂર્વ ભવમાં પુણ્ય કર્યું હતું તે વર્તમાન જીવનમાં અનુકૂળતા સ્વયમેવ હાજર થાત માટે અરે
For Private And Personal Use Only