________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧૬
દિક ભામાં પણ મળવા અશક્ય છે. દેવભવમાં પુણ્યને ભેગવટે મળશે પણ વિષય કષાયના વિકારને હઠાવવા સાધન સામગ્રી મળશે નહી.
૭૫. ધન-સત્તા–સાહયબી અને પ્રભુતાથી બનેલ જોરાવરના જુલમને તથા કરેલા અપરાધોને ન્યાયાધીશે પણ ન્યાય બરાબર આપી શકે નહી, તેપણું મનમાં ચિન્તા–શોક-પરિતાપ કરશે નહી. ભલે તમેને દોષિત ઠરાવ્યા હેય કે બરાબર ન્યાય આપ્યું હોય નહી તે પણ તેઓએ કરેલ કર્મોને ન્યાય બાબર આપવા તેમના કર્મો જ સમર્થ છે. બરોબર શિક્ષા આપી ન્યાય આપશે. પરંતુ જોરાવરે કરેલા જુલમના વખતે તમે શાંત દાંત બન્યા હશે તે જ તેમનાં કર્મો, બરાબર ન્યાય આપી શકશે, અન્યથા નહી જે. માટે તેવા પ્રસંગે પિતાને લાભ વિચારીને શાંત બનવું તે જરૂરતું છે. જે તેવા પ્રસંગે તમે સામા ધસી ગાળા ગાળી પૂર્વક સામે ઝગડે-લડાઈ કરશે તે ન્યાય મળશે નહી અને તમે પણ શિક્ષાપાત્ર બનશે. કારણ કે તેવા પ્રસંગે તમે શાંત બન્યા નહી અને જ્ઞાનપૂર્વક સહન કર્યું નહી ને સામે ધસ્યા. તમે પણ શિક્ષા પાત્ર બન્યા. કર્મરાજા તે શાંત સહન કરનારને સહયબી સંપત્તિ આપે છે, અન્યથા શિક્ષા કરે છે. એટલે જુલમ કરનારને બરોબર શિક્ષા અપાવવી હોય તે શાંત બને અને સમ્યજ્ઞાન પૂર્વક સહન કરો અને શિક્ષા પાત્ર બનવું હોય તે સામે પડે; પ્રથમ જુલમીને સારી રીતે નમ્રતા ધારણ કરીને સમજાવે, ન સમજે તે મૌન ધારણ કરી કર્મોના વિપાકને વિચાર કરવા પૂર્વક ધર્મધ્યાનમાં
For Private And Personal Use Only