________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫ર વસ્તી અધિક હતી; ગરાસીઓ એમ માનતા હતા કે મરેલાસ્વજન વર્ગની પાછળ શ્રાદ્ધ કરાવવાથી–તેમજ તેમની મનગમતી શા ભરી બ્રાહ્મણ ગોરને અર્પણ કરવાથી મરણ પામેલાઓને પહોંચે છે અને તેઓ સુખેથી સ્વજીવન ગુજારે છે, દુઃખ જેવું તેમને ભાસતું નથી. આવી માન્યતા હોવાથી સ્વાથી બ્રાહ્મણે મનગમતે લાભ લેવાનું ચૂકતા નહીં; આવી રૂડીમાં ફસાઈ પડેલ ગરાસીઆ-રજપૂતના કુટુંબમાં એક વૃદ્ધ મરણ પામે તેથી પિતાની માન્યતા મુજબ એક બ્રાહ્મણને બોલાવી શ્રાદ્ધ કરાવ્યું અને મરણ પામેલ વૃદ્ધની મનગમતી વસ્તુઓની શય્યા ભરી; ખાટલામાં મૂકેલી વસ્તુઓને દેખી બ્રાહ્મણ ગેર ઘણે ખુશી થયે પણ ઘર આંગણુમાં બાંધેલા લક્ષણવંતા અને દેખી તેને પણ લેવાની ઈરછા થઈ અને કહેવા માંડ્યું કે મરણ પામેલ વૃદ્ધને મનગમતી સઘળી વસ્તુઓ શય્યામાં મૂકી છે પણ અશ્વને બાંધી રાખે છે, તે ઠીક થતું નથી, કારણકે તેમને આ ઘેડે બહુ વહાલે હતું અને તેને વિના મુસાફરી કરતા નહી. માટે તે વૃદ્ધને મુસાફરી કરતાં ઘણું કષ્ટ સહન કરવું પડતું હશે, માટે આ ઘોડાને મુક્ત કરી શય્યાની પાસે રાખે, અમે તે વૃદ્ધને મળે તે માટે સંકલ્પ કરાવીએ. રજપૂત કુટુંબે સાચું માની અશ્વને તે શય્યાની આગળ ઉભે રાખે; બ્રાહ્મણે આ શય્યા અને અશ્વ, મરણ પામેલ વૃદ્ધને મલે તે સંકલ્પ કરાવે, સર્વેને ગ્રહણ કરી પિતાને ઘેર આવ્યું, અને મનમાં મલકાવા લાગે કે મને ગમતી વસ્તુઓની સાથે આ લક્ષણવંત ઘોડો પણ મળ્યે બહારગામ જતાં બેસવાની મજા પડશે, આ વિચાર કરે છે તે વખતે રજપૂત કુટુંબમાં પણ
For Private And Personal Use Only