________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૮ કરે; કઠોર વચનેને બેલી કામ સારું કરશે, પણ વડીલેની ચાહના થશે નહી અને પિતાનું કામ પતાવવા ખાતર સહન કરશે, એટલે ના છૂટકે પોતાનું કામ પિતાનાથી બનતું નહી હોય ત્યારે તે કામ ત્માને સોંપશે; અને ઉપર ઉપરથી રાજી દેખાડશે પણ તેઓ મનમાં કચવાટ ધારણ કરતા હશે; માટે કટક વચનેને બોલવાની ટેવને સદા દૂર કરો-અને મધુર વચને સાથે સુંદર કાર્યોને કરે કે આત્મવિકાસ સધાય અને વડિલેની ચાહના વધે.
૫૦. વ્યાવહારિક કાર્યોને કરવાની ઉતાવળ કે તમન્નાવાળાએ આગમવાણુને-સદ્ગુરુના વચનેને પ્રથમ શ્રવણ કરવાની સાચી ભાવના રાખવી. - સદ્દગુરુને ઉપદેશ–વચને શ્રવણ કર્યા સિવાય તમે વ્યાવહારિક કાર્યો તે કરશે પણ તેમાં વિવિધ દેશોને અવકાશ મળશે, અને આત્મિક લાભ મળશે નહી. ચિન્તા-આશા-તૃષ્ણને વધારે થતું રહેશે, કારણ કે તે તે કાર્યો કરતાં તેમને પાપપુણ્યને ખ્યાલ રહે અશક્ય છે; પાપસહિત કરેલ કાર્યો, કદાપિ ચિન્તાઓ તથા શેક પરિતાપદિને હઠાવી શકતા નથી, અને ચિન્તા શોક વલેપાતાદિ કદાપિ સુખ શાંતિ આપવામાં સમર્થ બનતા નથી, પરંતુ જે વ્યવહારના કાર્યો કરતાં પ્રથમ આગમવાણુ–સદ્ગુરુને ઉપદેશ શ્રવણ કર્યો હશે તે પાપ-પુણ્યને
ખ્યાલ રહેશે અને કાર્યો કરતાં પાપભીરુ બનીને તેવા પાપવાળા કામેથી પાછા હઠશે અને તેવાં કામ કરશે નહીં, કારણ, સદ્દગુરુના ઉપદેશના સંસ્કારે, તમે સુખી થવાની ચાહનાવાળા
For Private And Personal Use Only